fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 2 કેસ કુલ 183 પોઝિટિવ કેસો નોંધાયા

અમરેલી-અમરેલી જીલ્લા માટે રાહતના સમાચાર.આજે માત્ર 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
ગઈકાલે અમરેલી જિલ્લામાં નોંધાયા હતા 29 કોરોના પોઝીટીવ કેસ.આજે ફક્ત બેજ કોરોના પોઝીટીવ કેસ આવ્યા.એક ધારી અને એક કુકવાવના બરવાળા બાવીશીમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા.તંત્ર અને લોકોએ લીધો રાહતનો શ્વાસ.કોરોનાથી 14 વ્યક્તિઓના થયા છે મોત.86 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ડિસ્ચાર્જ કરાયા.83 દર્દીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર.અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 183 પર પહોંચી.

Follow Me:

Related Posts