જાફરાબાદ માં ધનવંતરી રથ નું થયું ઉદ્ઘાટન
આજરોજ જાફરાબાદ માં ધનવંતરી રથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં તાવ શરદી ઉધરસના દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવશે તેમજ દર્દી નું ટેમ્પરેચર તેમજ તાવ જેવી વિગેરે તપાસ કરવામાં આવશે બહારના જિલ્લામાંથી આવતા લોકો માટે આ રથ સારી કામગીરી અને ઝડપી કામગીરી માટે દર્દીઓની ઉપયોગી થશે આ તકે જાફરાબાદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગૌસ્વામી તેમજ ડોક્ટર વાવડીયા સુપરવાઇઝર ડી.કે. શનિશ્વરહાજર રહેલા
Recent Comments