અમરેલી બાબરાના પાંચાલ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત
અમરેલી-બાબરાના પાંચાલ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત.
બાબરામા ધોધમાર વરસાદ પડતાં રોડ રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી.
કાળા ડીબાંગ વાદળો વચ્ચે બાબરા પંથકમાં ધોધમાર વરસાદ.
બાબરા શહેર સાથે ગ્રામીણ ગામડાઓમાં શરૂ થયો વરસાદ.
ચરખા, ચમારડી, વલારડી, દરેડ, જામબરવાળા, વાંડલિયા, કીડી, નીલવડા, વાકિયા સહિતનાં ગામડાઓ ધોધમાર વરસાદ.
Recent Comments