fbpx
અમરેલી

અમરેલી રાજુલા શહેરમા ધોધમાર મેઘરાજાની એન્ટ્રી


અમરેલી રાજુલા શહેરમા ધોધમાર મેઘરાજાની એન્ટ્રી.
સવારથી સતત ધીમીધારે વરસાદ અવિરત શરૂ હતો.
રાજુલા શહેરમાં શરૂ થયો ધોધમાર વરસાદ.
રાજુલાના ગ્રામીણ ગામડાઓમાં ધોધમાર વરસાદની શરૂઆત.
રાજુલાના છતડીયા, ખાખબાઈ, હિંડોરણા, જાપોદર સહિત આસપાસના ગામોમાં વરસાદ.
ગામડાઓ વરસાદી પાણીથી તરબતર.

Follow Me:

Related Posts