fbpx
અમરેલી

સ્વરોજગાર દેશના સહકારી નેતા માન. દિલીપભાઈ સંઘાણી અને માન પુરૂષોતમભાઈ રૂપાલાની આગેવાનીમાં અમર ડેરીના તમામ ૧૭ ડિરેકટરો બીનહરિફ

સ્વરોજગાર દેશના સહકારી નેતા માન. દિલીપભાઈ સંઘાણી અને માન. પુરૂષોતમભાઈ રૂપાલાની આગેવાનીમાં ‘ અમર ડેરીના તમામ ૧૭ ડિરેકટરો બીનહરિફ અશ્વિન સાવલીયા , મુકેશ સંઘાણી , ભાવના ગોંડલીયા , રાજુ માંગરોળીયા સહિત તમામ ડિરેકટરો બિનહરિ , અભિનંદની વ . ફોર્મ ચકાસણી બાદ ફોર્મ ફોર્મ માન્ય સામે એકપણ ફોર્મ ૨ જ ન થતા તમામ બેઠક બિનહરિફ અમરેલી જીલ્લામા સહકાર થી સ્વરોજગાર સ્વરાંજગાર આત્મનિર્ભર સાથે કવૈતપ્રાંતિનું સર્જન કરવાનું સ્વપ્ન નારકીબના ચેરમેન તથા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ સેવ્ય અને તેના ફળસ્વરૂપ અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ નું નિમાં થયું જે ટકાગાળામાં અમર ડેરી તરીકે અગ્રેસર બની , અસંખ્ય લોકોને પ્રત્યક્ષ કે પરક રોજગારી આપી રહેલ છે . આ રાકારી રાંરાના વ્યવસ્થાપક મંડળની પ્રત પૂર્ણ થતા ચૂંટણી અંગેની પ્રક્રિયા હાય ધરાયેલ . અમરેલીની જીવાદોરી સમાન અમર ડેરી ના વ્યવસ્થાપકોની ચૂંટણી જાહેર થતા દેશના સહકારી આગેવાન દિલીપભાઈ સંધાણી અને કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાના માર્ગદર્શન દ્વારા કુલ હોર્મ રજૂ કરવામાં આવેલ હતા , મે ભરવાની છેલ્લી તારીખ ૬ ૪૨૦૨૦ સુધીમાં એક પત્ર ફોર્મ રામ ભરાવેલ ન હતું અને આજે ફોર્મ વધારાદરી થતા તમામ ફોર્મ માન્ય રહેતા આજે તમામ ટીમ બિનહરિફ થઇ હતી જેમા કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા.ગુજ કોમારલના ચેરમેન દિલીપ સંઘાણી . ડેરીના ચેરમેન અશ્વિનભાઈ રાવર્લીયા , વાઇરા ચેરમેન મુકેશ રાંઘાણી , અંતરાયુઆઈના ડીરેકટર ભાવનાબેન હેડલીયા . રાજેશભાઈ માંગરોળીયા , અરૂણાભાઇ પટેલ , ચંદુભાઇ રામાણી , હિરેન કાકડીયા , ઠાકરશીભાઇ શીયાણી , માહેન હા , અરૂણાબેન માલાણી , કમલેશભાઈ સંઘાણી , કંચનબેન ગઢીયા , ભાવનાન સતાસીયા , રામજીભાઈ કાપકીયા , જયાબેન શમાછી સહીતની ટીમ ખીનટરિક થયેલ છે . અત્રે ઉલ્લેખનીય છે કે , અશ્વિનભાઇ સાવલીયાના નેતૃત્વમાં ૩૫0૦ હજાર થી પણ વધુ પશુપાલકો રોજગારી મેળર્વી રહયા છે . ક્રોરોનાની મહામારી વચ્ચે પણ એકમાત્ર અમર ડેરી દ્વારા પશુપાલનની રોજગારી ચાલુ હતી અને દર રપ કાંડ જેવી માત કકમ ચૂકવવામાં આવી હતી , અમર ડેરી અમરેલીની જીવાદાં છે ત્યારે આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકોને રોઝારી મળે તેવા પ્રયાસો કરવામાં આવી

Follow Me:

Related Posts