fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોને વૃક્ષારોપણ અને ટ્રી ગાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોને વૃક્ષારોપણ અને ટ્રી ગાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો અમરેલી શહેર માં જેસિંગપરા વિસ્તારમાં વિરોધ પક્ષ ના નેતા અને અમરેલી ના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી ની ઉપસ્થિતિમાં તેમજ ગજાનંદ રેસિડેન્સી પરિવાર તેમજ રોકડિયા પરા રોડ ના સાયુક્ત ઉપક્રમે , તેમજ લાયનવાદ ના પ્રણેતા એવા અમરેલીના ડો બી ડી કાકડિયા સાહેબ ની પુણ્યતિથિ નિમિતે તેમની સ્મૃતિમાં ક્રિષ્ના પોલીપ્લાસ્ટ ચક્કરગઢ રોડ બાયપાસ પર વૃક્ષારોપણ અને ટ્રી ગાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવા આવેલ અને અમરેલી શહેર ને ગ્રીન અમરેલી હરિયાળું અમરેલી બનાવવા માટે આયોજનના ભાગરૂપે અલગ અલગ સ્થળે વૃક્ષારોપણ અને ટ્રી ગાર્ડ વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારે આવા અલગ અલગ કાર્યક્રમમાં જેસિંગપારા ખાતે ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી , લાયસન્સ ક્લબ અમરેલી સિટી ના પ્રમુખ રાજેશભાઈ માંગરોળિયા , ક્લબ ના પૂર્વ પ્રમુખ જીતુભાઈ ડેર , લાયન્સ ક્લબ ના રિજનલ ચેરમેન કાંતિભાઈ વઘાસિયા , ક્લબ ટ્રેજરર સાહસભાઈ ઉપાધ્યાય , લલિતભાઈ હૂમમર , નંદાભાઈ ભડકણ , જેસિંગપરા વિસ્તારના યુવાનો , ગજાનંદ રેસિડેન્સી રોકડિયાપરા રોડ ખાતે ભગીરથભાઈ ત્રિવેદી , લાયન નરેશભાઇ જોગણી , ભૂપતભાઇ ભુવા રમેશભાઈ ગોલ , ભગવાનભાઈ કાબરિયા , ભદ્રેશસિંહ પરમાર , વોર્ડ ના સભી કોમલબેન રામાણી , લાયન્સ રોયન સેક્રેટરી સંજયભાઈ રામાણી , દિલીપભાઇ વાળા , વિક્રમભાઈ મકવાણા , ચિરાગભાઈ ચાવડા , કિરીટભાઈ સરવૈયા , શૈલેષભાઈ કાકડિયા , રસિકભાઈ પ્રજાપતિ , સહિત ગજાનંદ સોસાયટી પરિવાર , ડો કાકડિયા સાહેબની સ્મૃતિમાં વૃક્ષારોપણ અને ટ્રી ગાર્ડ વિતરણ કાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ એવા લાયન પ્રો એમ એમ પટેલ , નરેશભાઇ જોગણી , પ્રો મહેશભાઇ પટેલ , જિલ્લા બેન્ક ના ભાવેશભાઈ શિંગાળા ઉપસ્થિત રહેલ તેવું ક્લબ સેક્રેટરી ઋજુલભાઇ ગોંડલિયાની યાદીમાં જણાવેલ છે .

Follow Me:

Related Posts