fbpx
અમરેલી

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પ્રયાસના પરિણામસ્વરૂપ અમરેલી કુકાવાવ તાલુકાના એસ.આર. યોજના અંતર્ગત રૂા ૧૫૦.૦૦ લાખના કામો મંજૂર

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પ્રયાસના પરિણામસ્વરૂપ અમરેલી – કુકાવાવ તાલુકાના એસ.આર. (ખાસ મરામત યોજના અંતર્ગત રૂા . ૧૫૦.૦૦ લાખના કામો મંજૂર સમગ્ર રાજ્ય અને ખાસ કરીને અમરેલી કુકાવાવ વિધાનસભા મતવિસ્તારના સર્વાગી વિકાસ હંમેશ કટિબદ્ધ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ અમરેલી કુકાવાવ તાલુકાના એસ.આર. ( ખાસ મરામત ) યોજના અંતર્ગત રોડ રસ્તાના કામો માટે સરકારશ્રીમાં તા . ૨-૩-૨૦૨૦ના પત્રથી લેખિતમાં દરખાસ્ત કરેલ . જેના પરિણામ સ્વરૂપ એસ.આર. ( ખાસ મરામત ) યોજના અંતર્ગત અમરેલી , કુકાવાવ તાલુકાના રૂા . ૧૫000 લાખના નીચે મુજબના કામો મંજૂર કરવામાં આવ્યા છે .
અમરેલી – કુંકાવાવ તાલુકાના મંજુર થયેલ કામોની યાદી
કામની વિગત અંદાજીત રકમ ( રૂ . લાખમાં ) ૧ કુકાવાવ – નાજાપુર રોડ વચ્ચે સીડી વર્ક્સ તથા સંરક્ષણ દિવાલનું કામ ૨ અમરાપુર – બરવાળા – બાવીશી રોડ પર હયાત કોઝવેની જગ્યાએ માઈનોર બ્રિજ અને રીસરફેસીંગનું કામ 80.00 ૧૧0.0

Follow Me:

Related Posts