fbpx
અમરેલી

લાઠી તાલુકા ના કાંચરડી ગામે નિરામય આરોગ્ય માટે આરોગ્ય શિબિર યોજાય

હરે કૃષ્ણ ક્લિનિક એન્ડ સ્કીન કેર અને શરમાળીયા ગ્રુપ કોરોના વાયરસ ના સાવચેતીના પગલા રૂપે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપેથીક દવા નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું
જેમાં ડૉ. મહિપત રાજપુત.
સમાજ સેવક મહેશભાઈ સિંધવ
BCI ના મનોજભાઈ પઢારિયા મહેશ ભાઈ રાઠોડ, અમિતભાઈ સિંધવ,વૈભવસિંહ પલાણીયા વગેરે હાજર રહ્યા હતા
કાર્યક્રમ દરમ્યાન સંપૂર્ણપણે સરકારી નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું તેમજ ૨૬૫ પરિવારોએ કેમ્પમાં લાભ
લીધો

Follow Me:

Related Posts