fbpx
અમરેલી

દામનગર શહેર ના અફાન અબ્દુલભાઈ ડેરૈયા એ સેન્ટ્રલ લેવલે સી બી એસ ઇ ની પરીક્ષા ૯૧.૬ ટકા થી પાસ કરી શહેર નું ગૌરવ વધાર્યું

દામનગર મુસ્લિમ સમાજ નું ગૌરવ અફાન અબ્દુલભાઇ ડેરૈયા સી બી એસ ઇ ની પરીક્ષા માં ૯૧.6 ટકા સાથે પાસ કરતા ઠેર ઠેર થી શુભેચ્છા ઓ મેળવી રહ્યા છે હાજી હારૂનભાઈ હાજી ઇસાભાઈ ડેરૈયા રાજા કોટન દામનગર રેલીસ એગ્રો ફોડ ઇન્ડિયા પી વી ટી લિમિટેડ આંણદ મહિડા સ્ટોન કવારીય ઇન્ડિયા સુરત રેલીસ એગ્રો પ્રોડક્ટ્સ દામનગર ના કેળવણી ક્ષેત્રે ઉદારત સખવાતો કરતા ઇકબાલભાઈ ઈસાભાઈ ડેરૈયા ના લઘુબંધુ અબ્દુલભાઈ ઈસાભાઈ ડેરૈયા ના પુત્ર અફાન ડેરૈયા એ સેન્ટ્રલ ની સી બી એસ ઇ ની પરીક્ષા માં ઝળહળતી સફળતા મેળવી સમસ્ત દામનગર શહેર નું ગૌરવ વધાર્યું છે

Follow Me:

Related Posts