fbpx
અમરેલી

રાજુલા કોવાયાનાં સાકરીયા વિસ્‍તારમાંથી સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્‍યો

રાજુલા તાલુકાનાં કોવાયા ગામ નજીક સાકરીયા વિસ્‍તારમાંથી એક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્‍યો હતો.આ મૃતદેહબાવળની કાટમાં હોય આ અંગે વનવિભાગને જાણ થતાં તેઓ ઘટનાં સ્‍થળે દોડી ગયા હતા. આ સિંહનાં મોત અંગેનું પ્રાથમિક તારણ સિંહનું બિમારીનાં કારણે મોત થયાનું જાણવા મળેલ છે.

Follow Me:

Related Posts