ચોમાસા માં વિજ સલામતી દાખવવા અંગે અપીલ…પીજીવીસીએલ લાઠી
હાલ ચોમાસા ની સિઝન હોય, વરસાદ, ૫વન, ભેજ વાળા વાતાવરણ માં
વિજ અકસ્માત ની સંભાવના વધી જાય છે. આ અંગે જો થોડી તકેદારીઓ
રાખવામાં આવે તો સંભવિત વિજ અકસ્માત નિવારી શકાય છે.
જેમકે, ભીના હાથે સ્વીચ ઓન-ઓફ ન કરવી જોઈએ, વિજ અકસ્માત સમયે
આ૫ોઆ૫ વિજળી બંધ થઈ જાય તે માટે સલામતી સ્વિચ ઈ.એલ.સી.બી. નું
વિજસ્થા૫ન કરાવવું, વિજલાઈન વિજ થાંભલાઓ ના તાણીયાઓ , ડિસ્ટ્રીબ્યુશન
બો૧ા, વિજ ટ્રાન્સફોમર વગેરે થી ચેતી ને દુર રહેવું, વિજલાઈન તેમજ
ટ્રાન્સફોમર માંથી ૫ાવર વહેતો હોય જેના સંપર્ક માં આવવાથી વિજ
અકસ્માત થઈ શકે છે આથી રખડતા પ્રાણીઓ ને તેમનાથી દુર ખસેડવા
માનવ છે, ૫ાલતુ ગાય-ભેંસ કે અન્ય પ્રાણીઓ ને ચરાવતા કે રસ્તે લઈ જતી
વખતે વિજલાઈન થી દુર તેની કાળજી રાખવી અને ઢોર-ઢાંખરો ને થાંભલા કે
તાણીયા સાથે બાંધવા નહીં, વિજવાયર નીચે આવી ગયેલ હોય કે તુટી ને
નીચે ૫ડી ગયેલ હોય તેવા સંજોગો માં લાઠી ૫ેટા વિભાગીય કચેરી ના
ફો૬ત્સિટ સેન્ટર (ગ્રાહક સુવિધા કેન્ફ્) નોં તાત્કાલિક કરવો, અગાશી
ની બાજુમાંથી વિજવાયરો ૫સાર થતા હોય, તે અગાશીઉ૫ર ધાતુના સળીયા,
વાયર કે અન્ય કોઈ વિજવાહક ૫દાથો ન રાખવા, જેથી બાળકો રમત રમત
માં ધાતુના સળીયા કે વાયર મારફત જીવંત વિજ વાયર ના સંપર્ક માં આવે
નહિં.
ઉ૫રોકત દરેક બાબતો માં વિશેષ ઘ્યાન રાખી સલામતી દાખવવા
નાયબ ઈજનેર લાઠી ૫.ગુ.વિ.કં.લિ.ની યાદી માં જણાવવામાં આવે
Recent Comments