fbpx
અમરેલી

કોરોના મહામારી વચ્ચે જાફરાબાદ શહેરમા તંત્રની મંજૂરી વગર યોજાયેલા લગ્ન સામે નોંધાઈ ફરિયાદ

અમરેલી-કોરોના મહામારી વચ્ચે યોજાયેલા લગ્ન સામે નોંધાઈ ફરિયાદ.જાફરાબાદ શહેરમા તંત્રની મંજૂરી વગર લગ્નોત્સવ યોજાયા હતા.
તંત્ર દ્વારા વર કન્યાના પીતા સામે ફરીયાદ નોંધાવી.નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી.કોરોના મહામારી વચ્ચે તંત્રની ખાસ શરતો આધીન મંજૂરી આપવામા આવતી હોય છે.મંજૂરી વગર લગ્નોત્સવ થતા જીલા કલેકટરની સૂચનાથી ફરિયાદ નોંધાઈ

Follow Me:

Related Posts