અમરેલી જિલ્લામાં કોરોના વધુ 3 કેસ : કુલ 206 પોઝિટિવ નોંધાયા
અમરેલી જિલ્લામાં વધુ 3 કોરોના પોઝીટીવના કેસો આવ્યા સામે.
સાવરકુંડલાના વિજપડીના 54 વર્ષીય પુરુષને કોરોના પોઝીટિવ.
બાબરાના મોટા દેવળીયાની 41 વર્ષીય મહિલા.
જાફરાબાદના 65 વર્ષીય પુરુષને કોરોના પોઝીટીવ.
કોરોનાથી કુલ મૃત્યુ 15.
110 વ્યક્તિઓ કોરોનાની સારવાર લઈ કરાયા ડિસ્ચાર્જ.
81 વ્યક્તિઓ કોરોનાની સારવારમાં.
કોરોનાનો કુલ કેસો 206.
Recent Comments