fbpx
અમરેલી

અમરેલી: ખાંભા તાલુકાના ગામો માં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા વુક્ષારોપણ કરવામા આવ્યું

અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા બી.સી.આઈ. કાર્યક્રમ અંતર્ગત ખાંભા તાલુકા ના ગામોમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓ અને તાલુકાના ગામો ના ખેડૂતો દ્વારા અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન ના સ્ટાફ મિત્રો દ્વારા ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમની અંદર શાળામાં તથા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને બધા ગામો માંથી દસ દસ ખેડૂતો ને પણ વૃક્ષો આપવામાં આવ્યા અને એને ઉસેરવાની ની જવાબદારી પણ ખેડુતો ને આપવામાં આવી અબુંજા ફાઉન્ડેશન ખેડૂતો ની સાથે કામ કરે છે સાથે સાથે પર્યાવરણ ને પણ ખૂબ મહત્વ આપે છે અને ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ 2000 જુદા જુદા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું

Follow Me:

Related Posts