fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 9 કેસ કુલ 215 પોઝિટિવ કેસો નોંધાયા

આજે તા . ૧૮ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ -૧૯ ના વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયેલ છે .
૧. લીલીયાના મોટા કણકોટના ૩૬ વર્ષીય પુરુષ
૨. લાઠીના કૃષ્ણગઢના ૨૮ વર્ષીય યુવાન
૩. અમરેલીના દેવરાજીયાના ૫૫ વર્ષીય પુરુષ
૪  સાવરકુંડલાના ધાર – કેરાળાના ૪૫ વર્ષીય મહિલા
૫. ખાંભાના મોટા બારમણના ૫૫ વર્ષીય પુરુષ
૬. બગસરાના ખારીના ૫૯ વર્ષીય પુરુષ
૭. બાબરાના લોન કોટડાના પપ વર્ષીય મહિલા
૮. બગસરાના નવા વાઘણિયાના ૩૭ વર્ષીય પુરુષ
૯. અમરેલીના ગજેરાપરા -૩ ના ૫૦ વર્ષીય પુરુષ
આજ સુધી કુલ : ૧૬ મૃત્યુ
૮૯ સારવાર હેઠળ
૧૧૦ ડિસ્ચાર્જ
૨૧૫ કુલ પોઝિટિવ કેસ
Follow Me:

Related Posts