fbpx
અમરેલી

અનુસૂચિત જાતિના ખેડૂતમિત્રોએ બાગાયત વિભાગની સહાય મેળવવા જોગ

રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઇચ્છુક અનુસૂચિત જાતિના ખેડૂતમિત્રોએ આગામી તા: ૧૫ ફેબ્રુઆરી સુધીમાં http://ikhedut.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે ૭-૧૨૮-અબચત ખાતા બેન્ક પાસબુકઆધાર કાર્ડજાતિનો દાખલો અને મોબાઈલ નંબરની વિગતો સાથે રાખવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.

Follow Me:

Related Posts