fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 14 કેસ : કુલ 229 પોઝિટિવ કેસો નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોનાનો હાહાકાર આજે સવારે 8.00 વાગ્યા સુધીમાં વધુ 14 કેસ નોંધાયા છે. જેમાં અમરેલી શહેરમાં શ્યામનગરમાં અને સિદ્ધિવિનાયક સોસાયટીમાં એક એક કેસ,અમરેલી ના પાણીયામાં 1 કેસ,સાવરકુંડલા શહેરમાં 2 કેસ,નેસડીમાં 1 કેસ, હાદીડામાં 1 કેસ,ઢુંઢીયાપીપલિયામાં 1 કેસ,દામનગરમાં 1 કેસ,બગસરાનાં ખારીમાં 1 કેસ,જંગરમાં 1 કેસ,લાઠીના રામપરામા 1 કેસ,ખાંભામાં 1 કેસ,અને જાફરાબાદના પીપળાકાંઠામાં 1 કેસ નોંધાતા તંત્ર દ્વારા આ તમામ વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઈ છે.જ્યારે અમરેલી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 229 પર પહોંચી છે

Follow Me:

Related Posts