fbpx
અમરેલી

અમરેલી શહેર નજીક વડી ઠેબી યોજનાની જમીન સંપાદનમાં ગેરરીતિની તપાસની માંગ કરતા વીરજી ઠુંમર

અમરેલી શહેરની બાજુમાં આવેલ વડી ઠેબી સિંચાઇ યોજના જમીન સંપાદનના ગેરરીતી બાબત સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે , અમરેલી શહેરની બાજુમાં ઠેબી સિંચાઈ યોજના તેમજ વડી સિંચાઇ ચૌજના આશરે ૨૨ વર્ષ પહેલા જમીન સંપાદન કરી બનાવવા માં આવૈલ છે . જમીન સંપાદનના વળતર અંગે ઘણા લાંબા , સમય સુધી લીટીગેશન અને કોર્ટ મેટર હાઇકોર્ટ અને મને લાગે છે કે સુપ્રિમ કોર્ટ સુધી થયેલ છે અને આ સંપાદન માં સરકારને કોર્ટના આદેશ અનુસાર ભારે મોટી મેળાપીપણા નીચે જમીન સંપાદનના વળતરની ચુકવણી કરવી પડેલ છે . મચમોટા વળતર ચુકવ્યાબાદ પણ ત c કાલીન મુખ્યમંત્રી તેમજ રાજયના અનેક પ્રધાનો દ્વારા સાતલી સિંચાઇ યોજના નાં ચૂંટણી સમયે ખાત મુહુર્ત થયેલું આ ખાત મુહુર્ત થયા બાદ અનેક વાર લેખિત તેમજ વિધાનસભામાં મેં પુછેલા પ્રશ્નોમાં પણ થૌજના થશે જ તેવી ખાત્રી આપ્યા બાદ ગત વિધાન સભા માં મારા બીજા પ્રશ્નના જવાબમાં વાયબલ ન હોવાને કારણે સાતલી સિંચાઇ યોજના પડતી આવેલ છે તૈવું સરકાર તરફથી જવાબ આપી દેવામાં આવૈલ છે . અમરેલી તાલુકા અને જિલ્લાનાં ખેડુતોની ખુબ જ લાગણી દુભાયેલ છે તેમજ રાજકીય આગેવાન તરીકે સરકારની કામગીરી ઉપર અનેક પ્રશ્નો મારા મનમાં પણ થયેલા છે અને તે પ્રશ્નોના જવાબ હજુ સુધી સરકારમાં લિંબીત છે , સાતલી સિંચાઇ યોજનાને સૌની યોજનામાં સિંચાઇ વિભાગના અધિકારીઓ પાણી ભરવા માં સમાવેશ કરેલો આ બાબતે ૧૪ મી વિધાનસભાના પારાસભ્ય તરીકે ચૂંટાઈ મેં મારા વકતવ્યમાં ‘ કયા છે સાતલી ? હું ટોર્ચ લઈને શોધુ છું પણ માન , મત્રીશ્રી મને સાતલી સિંચાઈ યોજના દેખાતી નથી- હાલના બનાસકાંઠાના એમ પી અને તત્કાલીન સિંચાઇ મંત્રીશ્રી પરબતભાઈ પટેલે મને વિધાનસભામાં એવી ખાત્રી આપેલ છે કે વિરજીભાઇ ચિંતા ન કરો આ સ્માતલી સિંચાઇ યોજનાનું ખાત મુહુર્ત હાલના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલું છે એટલે આ સિંચાઇ યૌજના થશે થશે ને થશે જ તેમજ ટુંક સમયમાં આ કામગીરી કરવામાં આવશે તેવું વિધાન સભાના રેકર્ડ ઉપર છે . પરંતુ આ યોજનાને વાયેબલ નથી તેથી પડતી મુકવામાં આવે છે તેવું ગત સત્રમાં જવાબ આપી કહેલ છે તેનું મારી સહિત અમરેલી તાલુકા અને જિલ્લાના ખેડુતોના તેમજ પ્રજાજનોના મનમાં દુ : ખ છે . ખેર આ બાબતનું શું થશે તે કહેવું મુશ્કેલ છે અને આપના વિભાગનું નથી પરંતુ આ પત્રની કોપી સચિવ સિંચાઈ વિભાગને પણ મોકલી રહ્યો છે તેનું ઉંડુ ખાયન કરશે તેવી આશા પણ રાખી રહ્યો છું
Follow Me:

Related Posts