ધારીમાં આર. આર. એસ. દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન
ધારીમાં કોરોના મહામારી સમયે સ્વયંના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વિના આ મહામારી સામેની લડતમાં કોરોના યોદ્ધા બનીને સમાજના જરૂરીયાતમંદ પરિવારોના કલ્યાણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા / યોગદાન અને સમય આપી માનવતાને મહેકાવી છે. એવા અનેરા ભાવ સાથે મેં આ રાષ્ટ્રસેવામાં અમુલ્ય યોગદાન આપ્યું હોય જેથી ધારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેમલભાઈ જયસ્વાલ, ચંદ્રેશભાઈ આમલશેડા અને ભાવિનભાઈ નાંઢા દ્વારા મને સન્માન પત્ર આપી સન્માનિત કરેલ છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી મને સન્માનવા બદલ હું તેમનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કરું છું
Recent Comments