fbpx
અમરેલી

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા અમરેલી દ્વારા બ્રહ્મ રત્નો નું સન્માન કરવામાં આવ્યું

આજરોજ તા 19-07-20 ને રવિવારે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા અમરેલી દ્વારા બ્રહ્મ રત્નો નું સન્માન કરવામાં આવ્યું આજે અમરેલી માં  સહજાનંદ મેડીકલ સ્ટોર જુના માર્કેટીંગ યાર્ડ માં નવનિયુક્ત સરકારી વકીલ જયેન્દ્રભાઈ રાજ્યગુરૂ, અજયભાઇ પંડ્યા અને મમતાબેન ત્રિવેદી તથા બજરંગ દળ જીલ્લા પ્રમુખ હિતેષભાઇ જોશી જી જી બેન ફોરવર્ડ ગર્લ સ્કુલ નાં પ્રિન્સિપાલ  રોહિતભાઈ મહેતા અને રોટરી ક્લબ નાં હિતેષભાઇ વ્યાસ નું સન્માન કરવામાં આવેલ જેમાં અમરેલી બ્રહ્મસમાજ નાં પ્રમુખ સિધ્ધાર્થ ઠાકર મુકુંદભાઈ મહેતા ચિરાગ ત્રિવેદી વિપુલ દવે મુકેશ તેરૈયા પ્રકાશ જોશી પ્રકાશભાઈ આચાર્ય નરેશભાઈ અધ્યારૂ સંજયભાઈ જોશી રાજુભાઈ વ્યાસ મહિલા પાંખ પ્રમુખ માધવી જોશી નયનાબેન આચાર્ય શીલાબેન મહેતા કાજલબેન અને બ્રહ્મસમાજ નાં આગેવાનો જોડાયા હતા.

Follow Me:

Related Posts