fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 6 કેસ :કુલ 235 પોઝિટિવ કેસો નોંધાયા

આજે તા . ૨૦ જુલાઈના બપોરે ૧૨ વાગ્યા પહેલા અમરેલી જિલ્લામાં કોવિડ -૧૯ ના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે .
૧. સાવરકુંડલાના ભેંકરાના ૨૩ વર્ષીય મહિલા
૨. લાઠીના ૩૮ વર્ષીય મહિલા
૩. અમરેલીના તરવડાના ૩૬ વર્ષીય 1 પુરુષ
૪. ધારીના કોઠા – પીપરીયાના ૭૨ વર્ષીય વૃદ્ધા
૫. ખાંભાના ભાડના ૪૦ વર્ષીય પુરુષ
૬. લીલીયાના ઈંગોરાળાના ૫૯ વર્ષીય પુરુષ
આજ સુધી કુલ : ૧૬ મૃત્યુ
૯૬ સારવાર હેઠળ
૧૨૩ ડિસ્ચાર્જ
૨૩૫ કુલ પોઝિટિવ કેસ
Follow Me:

Related Posts