fbpx
અમરેલી

બાબાપુર ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : 4 ના મોત

અમરેલી / બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત મા 4 ના મોત..
બાબાપુર ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત..
બે મહિલા અને બે બાળકો ના મોત..
3 વ્યક્તિ ઈજાગ્રસ્ત… 2 ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા..
એક જ કાર મા 7 લોકો હતા સવાર..
મૃતક તમામ ગાવડકા ગામના એક જ પરિવાર ના…
મૃતક બન્ને મહિલા સાસુ વહુ, મૃતક બન્ને બાળકો તેમના દિકરો, દિકરી

Follow Me:

Related Posts