fbpx
અમરેલી

અમરેલી: દિલીપ ભાઈ સંઘાણીનો આભાર માનતા યુવા આગેવાન રાજેશ માંગરોળીયા

અમરેલી જીલ્લાને સમયસર યુરિયા ખાતર મળતા ગેજકોમાસોલના ચેરમેન , ઈફકોના વાઈસ ચેરમેન દ્વારા દિલીપ સંઘાણપ્રતિ આભાર વ્યકત કરાયો | સંઘાણીનો આભાર માનતા યુવા આગેવાન રાજેશ માંગરોળીયા ખેતિ પાકને ઉપયોગી એવા યુરિયા રાસાયણીક ખાતર સરળ અને સમયસર અમરેલી જીલ્લાને મળતા રાષ્ટ્રિય સહકારી અગ્રણી – ખેડૂત નેતા દિલીપ સંઘાણી પ્રતિ જીલ્લાના ખેડૂતોએ પ્રશંસનીય કામગીરી કરવા બદલ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા અમરેલીના યુવા અગ્રણી રાજેશ માંગરોળીયાએ આભારની લાગણી વ્યકત કરી છે . ખેડૂતોની સમસ્યાને સહકારના માધ્યમથી સમયસર ઉકેલવા બદલ દિલીપ સંઘાણી પ્રતિ આભારની લાગણી સમગ્ર ખેડૂત સમાજવતી રાજેશ માંગરોળીયાએ વ્યકત કરી હોવાનું તેમની અખબારી યાદીમાં તેમણે જણાવેલ છે .
Follow Me:

Related Posts