fbpx
અમરેલી

લાઠી પાણી પુરવઠા કચેરી માં ફરજ બજાવતા ધીરૂભાઇ ગાંગડીયા નું સેવા નિવૃત્તિ સન્માન સાથે ભવ્ય વિદાય માન

લાઠી શહેર માં પાણી પુરવઠા લાઠી ગોડાઉન માં ફરજ બજાવતા વિવિધ સેવાભાવી સંસ્થાઓ માં જોડાયેલ સેવા ભાવિ કાર્યકર્તા ધીરુભાઈ  ગાગડિયા વય મર્યાદા ને કારણે સેવા નિવૃત્ત થતા લાલકોઠી ખાતે જ્યેન્દ્ર સિંહ અને એડવોકેટ ઇતેશ મહેતા ના હસ્તે સ્મૃતિ ભેટ અને સાલ ઓઢાડી વિદાયમાન આપવામાં આવેલ
આ પ્રસંગે  ઉદેશીસિંહ ,સુરેશભાઇ વગેરે પણ વિદાયમાં આપેલ સેવા નિવૃત થતા ધીરૂભાઇ ગાંગડીયા એ નોકરી ના વર્ષો દરમ્યાન ગરથ કરતા ગદગદિત કરતી ગરિમા સાથે સમર્પણ સૌમ્ય વહેવાર થી દરેક ના દિલ માં સરસ જગ્યા બનાવી બહોળો ચાહક વર્ગ ધરાવતા ધીરૂભાઇ ની ધીરજ પ્રમાણિકતા થી અનેક સેવા રત સંસ્થા માં સ્થાન મેળવ્યું છે તેના સેવા નિવૃત્તિ પ્રસંગે અનેકો મિત્રો પરિચિતો એ શાલ શિલ્ડ સ્મૃતિ ચિહ્નો થી ધીરૂભાઇ ને વિદાય માન અપાયું હતું
Follow Me:

Related Posts