fbpx
અમરેલી

તાવ,શરદી,ઉધરસથી બચવા અમરેલી શહેરમાં જુદાંજુદાં વિસ્‍તારોમાં ઉકાળાનું વિતરણ કરાવતા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી

કોરોનાની મહામારીમાં લોકડાઉન થયુ ત્‍યારથીવિપક્ષનેતા અને અમરેલીના લોકલાડીલા ધારાસભ્‍ય પરેશભાઈ
ધાનાણી એનકેન રીતે મદદ કરવા આગળ આવ્‍યા છે, લોકડાઉનથતુ ત્‍યારે અમરેલી, કુંકાવાવ,વડીયા,જાફરાબાદ,દામનગર,ખાંભા સહીતના અનેક વિસ્‍તારમાંજરૂરીયાત મંદ લોકો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવીહતી.
લોકડાઉન ખુલતા અમદાવાદ,સુરતથી આવતા લોકોની
સ્‍કીનીંગ માટે ચાવંડ ખાતે ચેક5ોસ્‍ટ ઉભી કરાઈ હતી ત્‍યાં 5ણ
તેમના ર્ેારા મુસાફરો માટે ચા-નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં
આવી હતી અને અનેક લોકોની મદદમાં આવ્‍યા હતા.
હવે અમરેલી  માં વધતા જતા કેસને ઘ્‍યાને લઈ
વિરોધ પક્ષ  ના નેતા  પરેશભાઈ  ધાનાણી  અમરેલી
શહેરીજનો માટે શરદી, ઉધરસ, ફલુ સામે ર1ાણ આ5તા
ઉકાળાનું વિતરણ આજથી અમરેલી શહેરમાં જુદાં – જુદાં
વિસ્‍તારોમાં શરૂ કરેલ છે.સવારે 7 થી 8 વાગ્‍યા સુધી ઉકાળાનું વિતરણ
કરવામાં આવશે, અમરેલી નગરજનોને ઉકાળાનો લાભ લેવાની
કરતાં વિરોધપક્ષ ના નેતા અને અમરેલીના યુવા ધારાસભ્‍ય
પરેશભાઈ  ધાનાણી.

Follow Me:

Related Posts