fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 16 કેસ : કુલ 259 પોઝિટિવ કેસો નોંધાયા

આજે તા . ૨૨ જુલાઈના બપોરે ૧૨ વાગ્યા પહેલા અમરેલી જિલ્લામાં કોવિડ -૧૯ ના વધુ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે . ‘

૧. જાફરાબાદના ટીંબીના ૪૭ વર્ષીય પુરુષ

૨. જાફરાબાદના ૬૬ વર્ષીય મહિલા

૩. જાફરાબાદના ૩૫ વર્ષીય પુરુષ

૪. રાજુલાના કોટડીના ૨૭ વર્ષીય યુવાન

૫. રાજુલાના ૪૦ વર્ષીય પુરુષ

૬. રાજુલાના ૪૦ વર્ષીય પુરુષ

૭. સાવરકુંડલાના આંબરડીના ૪૦ વર્ષીય પુરુષ

૮. સાવરકુંડલાના આંબરડીના ૩૮ વર્ષીય મહિલા

૯. સાવરકુંડલાના આંબરડીના ૧૮ વર્ષીય યુવતી

૧૦. સાવરકુંડલાના ધારના ૨૨ વર્ષીય યુવાન

૧૧. જામનગરના ૩૨ વર્ષીય પુરુષ

૧૨. ખાંભાના ૫૦ વર્ષીય મહિલા

૧૩. સાવરકુંડલાના લુવારાના ૩૩ વર્ષીય પુરુષ

૧૪. લાઠીના શેખપીપરીયાના ૪૪ વર્ષીય પુરુષ

૧૫. બગસરાના ૩૪ વર્ષીય પુરુષ

૧૬. અમરેલીના મોટા આંકડિયાના ૨૮ વર્ષીય યુવાન

આજ સુધી કુલ : ૧૬ મૃત્યુ

૮૨ સારવાર હેઠળ

૧૬૧ ડિસ્ચાર્જ

૨૫૯ કુલ પોઝિટિવ કેસ

Follow Me:

Related Posts