fbpx
અમરેલી

પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ – પેમાં સુધારો કરવા તથા અન્ય સુવિધા આપવા બાબત રજૂઆત કરતાં પરેશભાઈ ધાનાણી

પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ – પેમાં સુધારો કરવા તથા અન્ય સુવિધા આપવા બાબત …  જયભારત સહ જણાવવાનું કે , રાજ્યના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. , કોન્ટેબલ , હેડ કોન્સ્ટબલ કક્ષાના કર્મચારીઓના પગારધોરણ ખૂબ જ ઓછા છે , જેથી તેઓના ગ્રેડ – પૈમાં વધારો કરી પગારધોરણ સુધારવા માટે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય શ્રીઓ તરફથી આપશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે , વિવિધ રજૂઆતોમાં દર્શાવેલ વિગતો નીચે મુજબ છે : • સરકારી કાર્યક્રમોમાં સલામતીની સાથે – સાથે ભીડ ભેગી કરાવવાની કામગીરી પોલીસ પાસે કરાવવામાં આવે છે . • રાજ્યમાં પોલીસને વારંવાર નાની – નાની ક્ષતિઓમાં પણ ફરજ મોકુફ કરવામાં આવે છે અને તેઓના ઈજાફા બંધ કરવામાં આવે છે . • રાજ્યમાં વસ્તીના પ્રમાણમાં પોલીસની સંખ્યા ઓછી હોવાના કારણે પોલીસ કર્મચારીઓને સતત નોકરી કરવી પડે છે , • રાજ્યમાં વસ્તીને ધ્યાને રાખીને ૧.૫૦ લાખ પોલીસ હોવા જોઈએ તેવી રાજ્યના પૂર્વ ડીજીપીએ સરકારને ભલામણ કરી હતી , જેને આજે પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છે . રાજ્યમાં હાલ ૭૦ . હજાર જેટલા પોલીસ કર્મચારીઓ છે , • પોલીસને ૮-૮ ક્લાકની ત્રણ શિફટમાં કામ કરવાની સાથે અઠવાડીક રજા આપવાની હોય છે , પરંતુ પોલીસની ઓછી સંખ્યાના કારણે અઠવાડીક રજા પક્ષ અપાતી નથી અને જરૂરિયાત કરતાં ઓછા પોલીસ હોવાના કારણે પોલીસ કર્મચારીઓને ૧૫-૧૫ કલાક કામ કરવું પડે છે . • પોલીસ કર્મચારીઓ પાસેથી વધુ કલાક કામ લેવાના કારણે તેઓ માનસિક , શારીરિક અને સામાજીક સમસ્યાઓથી પીડાય છે . • છેલ્લા એક વર્ષમાં કોસ્ટેબલથી લઈ પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના ૮ જેટલા કર્મચારીઓએ આત્મહત્યા કરી છે , રાજયમાં પોલીસ આત્મહત્યા સુધી પહોંચે ત્યાં સુધી તેઓની સમસ્યાઓ ઉકેલવા માટે ધ્યાન અપાતું નથી , સચિવાલયના સેકશન ઓફિસર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું પગારધોરણ સરખું હોય છે ત્યારે સેકશન ઓફિસર ચોક્કસ સમય માટે કામ કરે છે . સેકશન ઓફિસરની સચિવાલય બહાર બદલી થતી .નથી , તેઓને સરકારી આવાસની સુવિધા મળી છે , જયારે પોલીસ સબ ઇસ્પેક્ટરને અમર્યાદિત સમય માટે કામ કરવું પડે છે , તેની દર બેલૂ વર્ષે ભલી થાય છે અને દરેક ફરજના સ્થળે મારી આવામ ‘ ઉન્મ થતા નથી , • પોલીસની નોકરીમાં જોખમ વધુ હોય છે . ૩૬૫ દિવસમાં ૧૫-૧૫ કલાક કામ કરવાનું અને દર બે બબ વર્ષ બદલી થતી હોઈ તેમના સંતાનોના અભ્યાસ પર તેની ગંભીર અસર પડે છે , • પોલીસ મેન્યુઅલ કે જે અંદ્રના સમયનું છે . હાલમાં પોલીસને માયકલ એલાઉન્સ ૨૦ રૂપિયા અને શૈવગિ એલાઉન્સ પાંચ રૂપિયા આપવામાં આવે છે . ગુનેગાર ક્રષ્ણુનરમાં આવે અને પોલીસ સાયકલ લઈને પકવા જાય તેવી હાલત રાજયના પૌતમની છે . • સરકાર દ્વારા પોલીસને યુનિયન બનાવવા દેવામાં આવતું નથી . • તાજેતરમાં રાજ્ય પોલીસ વડા તકથી તા . ૨૦-૭-૨૦૨ના રૌજ પરિપત્ર જારી કરી ગુજરાત પોલીસના કદ માટે સોશ્યલ મીડીયાના ષષમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે , જેના કાર પોલીસ કર્મચારીઓ પોતાની વ્યથા સોશ્યલ મીડીયા મારફત વ્યક્ત કરી શકે નહીં . આવી જોહુકમી સરકારના મારે રાજયનું પૌલીસ તંત્ર કરી રહ્યું છે , • આ પરિપત્રથી કાનુની પ્રતિબંધ લાદવામાં આવ્યો છે . રાજય સરકારે પોલીસ વડા મારકન બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક રહેવાની શીખ આપી છે . • રાજ્ય સરકાર દ્વારા પોલીસ પાસે રાજકીય મેળાવવીમાં ભીડ ભેગી કરાવવામાં આવે છે , રાજ ક્રીય ઈશારે એન્કાઉન્ટર કરાવવામાં આવે છે , નિર્દોષ લોકોની ધરપકડ કરાવી તેમની સામે ખોટા ક્રમાં દાખલ કરાવે છે , જેલમાં પુરવા સહિતના કામો શજ કીય ઇમારે પોલીસ પાસે સત્તાના કે કરાવે છે . પોલીસ વિભાગની ઉક્ત કામગીરી હોવા છતાં પોલીસ કર્મચારીનું પગાર ઠુિં છે અને અન્ય જરૂરિયાત મુજબની નિયમાનુસાર મળવાપાત્ર મૂવિધા મળતી નથી . આથી , પોલીસ કર્મચારીઓને નીચે જબ્રાવ્યા મુજબની જરૂરિયાત મુજબની નિયમોનુસાર મળવાપાત્ર મુવિધાઓ મળે તે માટે જરૂરી કાર્યવાહી થવી જોઈએ ? • રાજ્યના કોન્સટેબલ , કંઠ કોલ , એ.એસ.આઇ.ના દંડ – પે ખુબ જ ઓછા છે , જેથી તેના શ્રે -ધ અનુક્રમે રૂ . ૨,૮- , રૂા . 3 , દાળ- તથા રૂ . ૪,૨ / – કરવા જઇએ • રાજ્યમાં તમામ પોલીસ કર્મચારીઓને મળતા વર્ષ જૂના જથ્થામાં તાત્કાલિક વધારો કરવો જોઈએ . • તમામ પીસ કર્મચારીની ફરજનાં ચીક્કમ શ્રમય નક્કી કરવામાં આવે અને ૮ કલાકથી વધારે નોકરી માટે યોગ્ય વળતર આપવું જોઇએ . * તમામ પોલીસ કર્મચારીઓને વિવિધ બીઝન મુજબ સાધન – સામગ્રી પૂરી પાડી જઈએ .• રાજયમાં વિવિધ કર્મચારીઓની માંગણીઓ અંગે યોગ્ય કક્ષાએ રજૂઆત કરવા માટે વિવિધ કર્મચારી યુનિયનો બનાવવામાં આવે છે ત્યારે ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો અધિકાર સત્વરે આપવો જોઈએ . • અન્ય જિલ્લામાં કે રાજ્યમાં તપાસ કે બંદોબસ્ત અર્થે જતા પોલીસ કર્મચારીઓને સરકારી વાહન તથા તમામ સુવિધા આપવી જોઈએ અને તમેળા સીધા જે – તે કર્મચારીના ખાતામાં જમા કરવા જોઈએ . • રાજ્યના નાગરિકોની સેવામાં રત એવા પોલીસ તંત્રમાં ફીક્સ પગારની પ્રથા નાબુદ કરવી જોઈએ તથા સાતમા પગાર પંચ મુજબ તમામ કર્મચારીઓને તાત્કાલિક પગારની ચૂકવણી કરવી જોઈએ . દરેક પોલીસ કર્મચારીઓનીદર ત્રજ્ઞ વર્ષે બદલી ન કરતાં પોતાના વતનના જિલ્લામાં જ આંતરિક બદલી કરવી જોઈએ તથા અમુક કર્મચારીઓની નોકરીનો સમયગાળો પૂર્ણ ન થયો હોવા છતાં કોઈ જ કારણ આપ્યા વગર બદલી કરવામાં આવે છે , જેના કારણે તેમના પરિવારને મુશ્કેલીઓ પડતી હોય છે , જે સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવું જોઈએ . • પોલીસ તંત્રમાં કોસ્ટેબલથી એ.એસ.આઈ. સુધીના કર્મચારીઓને રજાના દિવસે ફરજ બજાવે તો તેમને રજાના દિવસનો પગાર ચૂકવવામાં આવે છે , જયારે તથા તેમનાથી ઉપરના અધિકારીઓ પણ રજાના દિવસે ફરજ બજાવે છે , તેમને રજાના દિવસનો પગાર ચૂકવવામાં આવતો નથી , જેથી આ અંગે તાત્કાલિક યોગ્ય વિચારક્ષા કરવી જોઈએ . સદર બાબતે સરકારશ્રી કક્ષાએથી યોગ્ય વિચારણા કરી , ગુજરાત પોલીસના સદસ્યોના હિતમાં જરૂરી કાર્યવાહી કરાવવા મારી વિનંતી સહ ભલામણ છે . આપશ્રી દ્વારા થયેલ કાર્યવાહીની મને જાણ થવા વિનંતી છે .

Follow Me:

Related Posts