fbpx
અમરેલી

પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઓલ ગુજરાત કોળી સમાજના પ્રમુખની નિમણૂક બદલ સન્માન સાથે શુભેચ્છા મુલાકાત સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન સંકલ્પ ચેરમેન ઉર્વીબેન ભરતભાઇ ટાંક

સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન સંકલ્પ થી કુ. પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક તથા એમના ચેરમેન શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક ની શુભેચ્છા મુલાકાત પૂર્વ સંસદીય સચિવ અને  રાજુલા જાફરાબાદ વિસ્તાર ના પુર્વ ધારાસભ્ય  તથા ઓલ ગુજરાત કોળી સમાજના
પ્રમુખ હીરાભાઈ સોલંકી ની ઓલ ગુજરાત કોળી સમાજ ના પ્રમુખ ની નિમણૂક બદલ સન્માન સાથે શુભેચ્છા મુલાકાત કરી સામાજિક ચર્ચા કરી.સાથે જેમાં ઉપસ્થિત પ્રમુખ લાયન્સ ક્લબ રાજુલા તથા પ્રમુખ યુવા મોરચા રાજુલા શહેર તથા યુવા આગેવાન સાગર  સરવૈયા.

Follow Me:

Related Posts