fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 23 કેસ : કુલ 286 પોઝિટિવ કેસો નોંધાયા

અમરેલી જિલ્લામાં છેલ્લા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 23 કેસ નોંધતાં હાહાકાર મચી જવા પામ્યો છે.કૃષ્ણગઢ, સિમરણ ,ગોવિંદપુર,દુધાળા- લાઠી, ગમાપીપરીયા, નટવરનગર- બગસરા, દલાલચોક બગસરા, હડાળા 2 કેસ – બગસરા, હુડકોવાસ- બગસરા,
અજંતા સોસા-ધારી 2 કેસ, દ્વારકેશનગર-લીલીયા રોડ, જંગર – 2કેસ , જાફરાબાદ 3 કેસ , શ્યામનગર – અમરેલી , હનુમાનપરા- અમરેલી , ગુરુકૃપાનાગર – અમરેલી , ગણેશવાડી- સાવરકુંડલા, નો સમાવેશ થાય છે.જો કે છેલ્લા 2 દિવસથી રિજલ્ટ પેન્ડિંગ હોય આજે એક સાથે પોઝિટિવ રીજલ્ટ આવતા કેસની સંખ્યા વધુ નોંધાઈ છે તેમ જાણવા મળેલ છે. પોઝિટિવ આવેલ કેસના વિસ્તારને કન્ટેઇનટમેન્ટ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે

Follow Me:

Related Posts