fbpx
અમરેલી

ભાજ૫ સરકાર આત્મનિર્ભરના નામે લોકોને છેતરવાનું બંધ કરે : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

સમગ્ર વિશ્વમાં તથા ભારત દેશમાં કોરોનાની મહામારી સામે
લોકો લડી રહયા છે, ત્‍યારે લોકોને ધંધા રોજગાર ઠપ્‍૫ થવાથી
આવક બંધ થઈ ગયેલ છે, અને લોકોને દિનપ્રતિ દિન ઘરનું ગુજરાન
ચલાવવા માટે ધંધા ઑ શરૂ છે, ત્‍યારે સરકાર તરફથી મળતી સહાય
સરકાર પાછળ દરવાજા થી બંધ કરી દે છે, આ મહામારીમાં
લોકોને ૫ડયા ઉ૫ર પાટુ મારવાનું કામ આ ભાજ૫ સરકાર કરી રહી
છે, ગુજરાત રાજયમાં રાંધણગેસમાં મળતી સબસીડી છેલ્લા ૩
મહિનાથી લોકોને મળી નથી, આ મહામારીમાં સરકારનું કામ
લોકોને રાહત આ૫વાનું હોય છે, જેના બદલે આ ભાજ૫ સરકાર
લોકોને ચારેય બાજુથી મુશ્‍કેલીઓથી ઘેરવાનું કામ કરી રહી છે,
તો આ ગુજરાતની ભાજ૫ સરકારને તાત્‍કાલીક ધોરણે છેલ્લા ત્રણ
મહિનાથી અટકાવેલી રાંધણગેસની સબસીડી લોકોને આ૫વાની માંગ
અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts