fbpx
અમરેલી

રાષ્ટ્રીય સહકારી નેતા સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ ધારી અને બગસરા ખાતે સહકાર સંમેલન યોજાયું

રાષ્ટ્રીય સહકારી નેતા સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ ધારી અને બગસરા ખાતે સહકાર સંમેલન યોજાયું ખેડુત અગ્રણીઓએ કમળ ખિલવવા કર્યો સંકલ્પ બગસરા સંમેલનમાં તાલુકા અને શહે ૨ . કોગ્રેસના પ્રમુખો ભાજપમાં જોડાતા તાલુકા કોગ્રેસ કિસાન મોરચા ના પ્રમુખ વિકાસની રાજનિતીમાં ભાજપમાં જોડાયા ધારી અને બગસરાના સહકાર સંમેલનમાં વિશાળ ખેડુત પ્રતિનિધીઓની હાજરીથી કોંગ્રેસનું સરનામું વિખાયુ આજે ધારી અને બગસરા ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું . ગ્રામીણ સ્તરની સહકારી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા . રાષ્ટ્રીય સ્તરથી ગ્રામીણ સ્તર સુધી ગામડાઓના વિકાસમાં સહકારી સંસ્થાઓનો ફાળો મહત્વનો છે , સહકારી સંસ્થાઓ થકી ખેડુતો અને ગ્રામીણ વિકાસ માટે સહકારીતાનો ફાળો અતિ મહત્વનો છે . અમરેલી જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ લાવીને અમર ડેરી મારફતે રોજગારીની વિશાળ તકો જિલ્લામાં ઉભી થઈ છે . આજે યોજાયેલા સહકાર સંમેલનમાં રાજયનાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી  ધર્મેન્દ્રસિંહજી જાડેજા સાહેબ , ગુજરાત મ્યુ.ફા.બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી , રાષ્ટ્રીય સહકારી નેતા દીલીપભાઈ સંઘાણી , સાસંસદ નારણભાઈ કાછડીયા , પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ , જે . વી.કાકડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , મહામંત્રી કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા , બગસરા એપીએમસીના ચેરમેન  કાંતીભાઈ સતાસીયા , જિલ્લા ખ.વે.સંઘનાં ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા , ભાવનાબેન ગોલીયા , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ગીડા , બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા , મહામંત્રી મુકેશ ગોડલીયા , ભાવેશ મશરણી , બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસીયા , મહામંત્રી વિપુલ કયાડા , મનુભાઈ પાટડીયા , તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ માયાણી , ચલાલા ન.પા. મુમખ હીમંતભાઈ દોંગા સહીતનાં માર્કેટીંગ યાર્ડ અને બેંકનાં ડિરેકટરી મંડળીઓનાં પદાઘીકારીઓ હાજર રહેલ . આજે બગસરા ખાતેનાં સહકારી સંમેલનમાં બગસરા તાલુકામાં કોંગ્રેસનાં કાંગરા ખરી પડયા છે . બગસરા તાલુકાના કોંગ્રેસનાં હોદેદારો આજે વિધિવત ભાજપમાં જોડાયને રાષ્ટ્રીય વિકાસની રાજનીતીમાં સમર્થન આપ્યું છે . અને બગસરા ખાતે જોડાયેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઈ મેર , મંગળાભાઈ માટીયા , અનીલભાઈ શેર , મનસુખભાઈ મેણીયા , નિલેષભાઈ , નારણભાઈ માળવીયા , બગસરા તાલુકા કોગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ગઢીયા , કોગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ હસમુખભાઈ બાબરીયા , અનુ . જાતિ મોરચા પ્રમુખ અનુભાઈ વાળા , સોશ્યલ મીડીયાના કન્વીનર હરેશભાઈ ખેતાણી , પ્રાગજીભાઈ કાનપરીયા , જયસુખભાઈ કાનપરીયા , મહેશભાઈ કાનપરીયા , મનસુખભાઈ કાનપરીયા , સાગરભાઈ ડોબરીયા , વિજયભાઈ બુટાણી , રાહુલભાઈ નળીયાધરા , ગોબરભાઈ વેકરીયા , જયંતીભાઈ વેકરીયા , હીમંતભાઈ આસોદરીયા , રતીભાઈ સતાસીયા , હિમંતભાઈ ખેતાણી , સુરેશભાઈ મોરવાડીયા , એસ.ટી.ડેપોની સીવીલ હોસ્પિટલ રોઢ , અમરેથી પ્રતાપભાઈ સોલંકી , લાલજીભાઈ ખુમાણ , હીતેશભાઈ જોષી , વિષ્ણુભાઈ ડેડાણીયા , રાજુભાઈ ડાબસરા , કમલેશભાઈ સતાસીયા , હાર્દીકભાઈ માંડણકા , વેલજીભાઈ ઘડુક , કલ્પેશભાઈ મયાત્રા , અક્ષયભાઈ કથીરીયા , આશીષભાઈ ધડુક , નૈમીષભાઈ કથીરીયા , અશ્વિનભાઈ બાવીશીયા , બ્રિજેશભાઈ મિસ્ત્રી , હીતેશભાઈ કોલડીયા , હરેશભાઈ કથીરીયા , ચંદુભાઈ કથીરીયા , બગસરા તાલુકા કોંગ્રેસ દલીત મોરચાના પ્રમુખશ્રી મનસુખભાઈ બાજક , રાજેશભાઈ પઢીયાર , જિતેન્દ્રભાઈ બોરીચા , ભરતભાઈ પરમાર , જયરાજભાઈ દાફડા , સાગરભાઈ મકવાણા , પીયુષભાઈ બોરીચા , કેવલભાઈ ચાવડા , નાનજીભાઈ બઢીયા સહીતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિકાસની રાજનીતીમાં જોડાયા હતા .
Follow Me:

Related Posts