fbpx
અમરેલી

અમરેલી બાયપાસ અને સાવર કુંડલા બાયપાસ પર આવેલ રેલ્વે ક્રોસીગ ઉપર , આર.ઓ.બી બનાવવાના કામે રીવાઇઝડ દરખાસ્તોને મજુરી આપવા સરકારશ્રીમાં રજૂઆત કરતા સાસદ નારણભાઈ કાછડીયા

અમરેલી બાયપાસ અને સાવર કુંડલા બાયપાસ પર આવેલ રેલ્વે ક્રોસીગ ઉપર , આર.ઓ.બી બનાવવાના કામે રીવાઇઝડ દરખાસ્તોને મજુરી આપવા સરકારમાં રજૂઆત કરતા સાસદ નારણભાઈ કાછડીયા બાબરા રોડ અને લાઠી રોડને જોડતા અમરેલી બાયપાસ માટે રૂ . ૩૮ કરોડ ૪૦ લાખ અને સાવરકુંડલા બાયપાસ માટે રૂ . ૪૨ કરોડ ૮૯ લાખની સુધારા દરખાસ્તને મંજુરી આપવા રજૂઆત કરાઈ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો છેવાડાના લોકો સુધી લાભ પહોચે તે માટે સતત પ્રયત્નો કરવામા આવી રહયા છે ત્યારે આજ તા . ૨૫ જુલાઈ , ૨૦૨૦ ના રોજ અમરેલી બાયપાસ અને સાવરકુંડલા બાયપાસના કામો માટેની રીવાઈઝડ દરખાસ્તોને સત્વરે મજુરી આપવા માટે સાસદએ માન . નાયબ મુખ્યમત્રી – વ – માર્ગ અને મકાન મત્રી નીતિનભાઈ પટેલને લેખિત તેમજ ટેલિફોનીક રજૂઆત કરેલ છે . સાસદએ રજૂઆત કરતા જણાવેલ છે કે , અમરેલી – બાબરા રોડ અને અમરેલી – લાઠી રોડને જોડતા નવા બાયપાસ રોડના કામને સરકાર તરફથી વર્ષે ર ૦૧૧ ૮ મા મજુરી આપવામાં આવેલ હતી . પરંતુ સદરહુ રોડ ઉપર રેલ્વે ક્રોસીંગ આવતું હોવાથી કિ.મી. ૩૦ – ર વચ્ચે આર.ઓ.બી. બનાવવાની જરૂરીયાત ઉભી થતા કા ઈ . , માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ , અમરેલી તરફથી રેલ્વે વિભાગમાં દરખાસ્ત કરતા ડી.આર.એમ. શ્રી , વેસ્ટનેં રેલ્વે , ભાવનગરપરાના પત્ર ન . ડબલ્યુ / ૪૨૦ / ૫ / ૪ ૪ જેએલઆર તા ૨૬ / ૭૨૦૧૯ ના પત્રથી આર.ઓ.બી. માટે પ્રાથમિક મજુરી આપવામાં આવી અને નવી પોલીસી મુજબ આર.ઓ.બી. સામે તે જ સ્થળે લો હાઈટ સબવે બનાવવા જાણ કરતા કા.ઈ. , માર્ગે અને મકાન વિભાગ સ્ટેટ , અમરેલી તરફથી પત્ર ન . પીબીઆર , બાયપાસ / ૧૦૪૮ તા . ૧૮/૧૧/૨૦૧૯ થી રૂ . ૩૮ કરોડ ૪૦ લાખની રીવાઈઝડ દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીમાં મજુરી અર્થે મોકલી આપેલ છે . તેવી જ રીતે અમરેલી જીલ્લાના સાવરકુંડલા બાયપાસનું કામ પણ સરકારશ્રી તરફથી વર્ષે ૨૦૧૮ / ૧૯ માં મજુર થયેલ હતું . પરંતુ આ કામમાં પણ કિ.મી. પ ૪ ) થી પ ૫૦ વચ્ચે રેલ્વે ક્રોસીંગ પાવતુ હોવાથી કા , ઈ . , માર્ગે અને મકાન વિભાગ સ્ટેટ , અમરેલી તરફથી રેલ્વે વિભાગને દરખાસ્ત મોકલવામાં આવતા ડી.આર.એમ. , વેસ્ટર્ન રેલ્વે , ભાવનગરપરાના પત્ર ન . ડબલ્યુ / ૪ ર ૦૩૨૩ તા . ૨૮ / પ ર ૦૧૮ ના પત્રથી પ્રાથમિક મજુરી આપવામા આવેલ અને વર્તોમાન ભાવફેરને ધ્યાને લઈ આ કામની રૂા . ૪૨ કરોડ ૮૯ લાખની રીવાઈઝડ દરખાસ્ત તૈયાર કરી આઈ . , માર્ગે અને મકાન વિભાગ વહેંળ – ર , રાજકોટ તરફથી પત્ર ન . પીબી / આર / કુડલા બાયપાસ , પ ૯૫ તા . ૨૯/૧૨/૨૦૧૮ થી સરાકશ્રીમા દખાસ્ત મોકલવામાં આવેલ હતી . ત્યારબાદ તા . ૬ / ૨ / ૨૦૧૭ ના રોજ સચિવાલય , ગાંધીનગર ખાતે મળેલ રીવ્યુ બેઠકમા મળેલ સૂચના મુજબ સાવરકુંડલા બાયપાસ ઉપર આવતી રેલવે લાઈન બાબતના વિવિધ વિકલ્પો બાબતનો અહેવાલ પણ કા.ઈ. , માર્ગે અને મકાન વિભાગ સ્ટેટ , અમરેલી તરફથી તા . ૭ / રી ૨૦૧૦ ના રોજ વર્તુળ કચેરી , રાજકોટ અને સરકારશ્રીમાં મોકલી આપવામા આવેલ છે . સાસદશ્રીએ વધુમાં રજૂઆત કરતા જણાવેલ છે કે , હાલ આ બન્ને બાયપાસની કામગીરી અટકી પડેલ હોવાને લીધે અમરેલી જીલ્લાના લોકો , ખેડૂતો અને મુસાફરોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે . તેથી આ બને રીવાઈઝડ દરખાસ્તોને સત્વરે મજુરી આપવા સાસદશ્રીએ નાયબ મુખ્યમત્રી – વ – માર્ગે અને મકાન મત્રી શ્રી નીતિનભાઈ પટેલને અસરકારક રજૂઆત કરેલ હોવાનું સાસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે .

Follow Me:

Related Posts