fbpx
અમરેલી

સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશન ના ચેરમેન ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા ખાંભા ખાતે વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરી

અમરેલી જિલ્લા ના એક સફળ ઉદ્યોગપતિ ભરતભાઇ ટાંક ના ધર્મપત્ની અને સ્રીશશક્તકરણ ના પ્રેરણા સ્ત્રોત સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશન ના ચેરમેનમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક ને જન્મ દિવસ નિમિતે
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખાંભા ખાતે વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરી જેમાં ખાંભા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના આગેવાન લાલજીભાઈ વાઢેર પ્રજાપતિ સમાજ ના પીઢ આગેનાવ મોહનભાઇ વરિયા આર.ટી.આઈ. એક્ટિવિશ ભીખુભાઇ બાટા વાળા ફોરેસ્ટ ના સાથે પ્રવીણ ભાઈ, અમુભાઈ તથા સમસ્ત સમાજ આગેવાન પ્રમુખ શ્રી અને ભાઈ ઓ તથા બહેનો જોડાયા..

Follow Me:

Related Posts