fbpx
અમરેલી

અમરેલીના શેત્રુજી નદી માંથી રેતી ચોરી કરતા ખાણ ખનીજ વિભાગનો દરોડો

અમરેલીના શેત્રુજી નદી માંથી રેતી ચોરી કરતા ખાણ ખનીજ વિભાગનો દરોડો.અમરેલીના ગાવડકાની શેત્રુજી નદી માંથી થતી હતી રેતી ચોરી.
ખાણ ખનીજ વિભાગે બે ડમ્પર, 1 ટ્રેકટર પકડી પાડ્યું.4 ટન રેતી સાથે 20 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કરી સીઝ કર્યો.અમરેલી તાલુકા પોલીસ મથકમાં વાહનો જપ્ત કરીને આગળની કાર્યવાહી કરતું અમરેલી ખાણ ખનીજ વિભાગ.

Follow Me:

Related Posts