સાવરકુંડલામાં ગઈકાલે પડેલા વરસાદથી ખેતરો હજુ પાણીમાં તરબતર
અમરેલી-સાવરકુંડલામાં ગઈકાલે પડેલા વરસાદથી ખેતરો હજુ પાણીમાં તરબતર.
સાવરકુંડલા પંથકના વિસ્તારોમાં ખેતરો પાણીમાં તરબતર.
સાવરકુંડલા બાયપાસ રોડ બનવાની કામગીરોમાં પાણીના વહેણ બંધ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી..
ખેડૂતોના ખેતરો 24 કલાક બાદ પણ પાણીમાં તરબતર…
ખેડૂતોના ખેતીપાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ..
Recent Comments