fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 38 કેસઃ કુલ 329 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે કોરોનાએ કહેર વર્તાવ્યો વધુ 38 પોઝિટિવ કેસ આવેલ છે, કુલ-329 કોરોના પોઝિટિવ કેસ આવેલ છે,જેમાંથી 16 નું દુઃખદ અવસાન થયેલ છે,તેમજ 188 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલ છે,હાલ 125 દર્દીઓ સારવાર હેઠળ છે.

આજરોજ આવેલા અમરેલી જિલ્લાના 38 પોઝિટિવ કેસ.

*નવા વાઘણીયા-બગસરા

*સાવરકુંડલા ટાઉન પ્રોપર

*સરાકરડીયા-ખાંભા

*અમરેલી ટાઉન અવધ હોટલ સ્‍ટાફ

*દેવળકી-વડીયા

*કમીગઢ-અમરેલી તાલુકા

*રાજુલા-પ્રોપર

*લુણકી-બાબરા

*બવારડી-લીલીયા

*પ્રતાપગઢ-લાઠી

*ગમા પીપળીયા-બાબરા

*સનાળીયા-લીલીયા

*ભીલડી-બાબરા

*ભુવા-સાવરકુંડલા

*શિક્ષક સોસા.-ચકકરગઢરોડ-અમરેલી સીટી

*સુળીયો ટીંબો-અમરેલી સીટી

*પુંજાપાદર-લીલીયા

*જીરા-ધારી

*ગજેરાપરા-અમરેલી સીટી

*મેમણ કોલોની-અમરેલી સીટી

*સીમરણ- સાવરકુંડલા રૂરલ

*બાલાપુર-બગસરા

*વાંજાવાડ-બગસરા

*વાણીયાશેરી-લાઠી

*માવજીંજવા-બગસરા

*બવાડા-લીલીયા

*ધામેલ-દામનગર

*આંબરડી-ધારી

*શાપર-બગસરા

*બગસરા-પ્રોપર

*શેખ પીપરીયા-લાઠી

*વેલશીબાપા જીન-દામનગર

*તારવાડી કવાર્ટરઅમરેલી સીટી

*જીરા (સીમરણ)- સાવરકુંડલા.

*ખારી-રાજુલા

*ડેડાણ-ખાંભા

*ચાંપાથળ-અમરેલી

*કાનાણીની વાડી- અમરેલી.

Follow Me:

Related Posts