fbpx
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં ચાલતા કોટન ઓઇલ સહિત ના ઇન્ડસ્ટ્રીઝ માં અવાર નવાર આગ ના બનવા બનતા રહે છે કાયમી ફાયર ફાઇટર ની સુવિધા ની માંગ કરતા લાઠી તાલુકા પંચાયત ના જનકભાઈ તળાવીયા

દામનગર પાલિકા કચેરી માં કાયમી ફાયર ફાઇટર સુવિધા ની માંગ કરતા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ચાલતા કોટન અને ઓઇલ સહિત ના ઇન્ડસ્ટ્રીઝ માં અવાર નવાર બનતા આગ ના બનાવો ને પહોંચી વળવા માટે કાયમી ફાયર ફાઇટર સુવિધા થી દામનગર નગર પાલિકા ને સુસજ્જ કરો દામનગર થી ઢસા સુધી કોટન ઇન્સ્ટ્રીઝ લાઠી રોડ સ્ટેશન  રોડ ગારીયાધાર રોડ સહિત દામનગર જી આઈ ડી સી સહિત માં કોટન ઓઇલ ઇન્ડ્સટ્ટીઝ હોય આગ લાગે ત્યારે ભારે પ્રતીક્ષા કરી અન્ય શહેર માંથી ફાયર ફાઇટર મંગાવવા પડે છે ત્યારે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દ્વારા શહેરી વિકાસ મંત્રી શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર અને પ્રાદેશિક નિયામક ભાવનગર સહિત ના ઓ ને પત્ર પાઠવી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માં ચાલતા વિવિધ કોટન ઓઇલ સહિત ના ઇન્ડ્સટ્ટીઝ વિસ્તારો માટે દામનગર પાલિકા કચેરી ખાતે કાયમી ફાયર ફાઇટર સુવિધા ઓ ફાળવી જરૂરી સગવડો આપવા માંગ કરી હતી

Follow Me:

Related Posts