fbpx
અમરેલી

હનુમાનજી મહારાજને વાઘાંબરનો શૃંગાર

એસજીવીપી ગુરૂકુળ દ્રોણેશ્‍વરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે રૂદ્રાવતાર એવા શ્રી હનુમાનજી મહારાજને વાઘાંબરથી શણગારવામાં આવ્‍યા હતા. દાદાની આરતી કરી સમગ્ર વિશ્‍વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીથી વહેલી તકે છૂટકારો મળે અને સમષ્‍ટિને શાંતિ પ્રાપ્‍ત થાય એવી પ્રાર્થના કરી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts