fbpx
અમરેલી

અમરેલી ‘હરિઓમ ડેરી ફાર્મ’ દ્વારા રક્ષાબંધન પર્વે રાખડી સાથે સંજીવની લાડુ બનાવ્‍યા

ખાઓ શુદ્ધ, રહો સ્‍વસ્‍થ સૂત્રને સાર્થક કર્યુ  રક્ષાબંધન પર્વે રાખડી સાથે સંજીવની લાડુ બનાવ્‍યા  અમરેલી જિલ્‍લાના ગૌરવ સમાન ભહરિઓમ ડેરી ફાર્મભનું સૂત્ર છે કે ભખાઓ શુઘ્‍ધ, રહો સ્‍વસ્‍થભ આ સૂત્રને હરિઓમ ડેરીફાર્મના માલિક હરિભાઈ બાંભરોલીયા હંમેશા વળગી રહયા છે અને કવોલીટીની બાબતમાં કયારેય બાંધછોડ કરતા નથી. હાલ કોરોના મહામારીના આ કપરા સમયમાં કોરોના બચવા સેલ્‍ફ ઈમ્‍યુનિટી અત્‍યંત આવશ્‍યક છે ત્‍યારે હવે હરિઓમ ડેરી ફાર્મ દ્વારા એક સંપૂર્ણ આયુર્વેદિક ભભસંજીવની લાડુભભ બનાવવામાં આવ્‍યા છે. આ સંજીવની લાડુમાં સરગવાના પાનનો પાઉડર, અશ્‍વગંધા, પીપરીમૂળ, તુલસી, સંૂઠ, જાવંત્રી, એલચી, મારી,લીંડીપીપર, ગુંદ, ટોપરૂં, મરી, શુઘ્‍ધ ઓર્ગેનિક ગોળ, ઘઉંનો લોટ ઉપયોગ કરવામાં આવ્‍યો છે. હરિઓમ ડેરી ફાર્મ પોતાના ગ્રાહકોને એવો વિશ્‍વાસ આપે છે કે આ સંજીવની લાડુ સંપૂર્ણપણે આયુર્વેદિક છે જે માત્ર એક મીઠાઈ નહીં પરંતુ એક પ્રકારનું ઈમ્‍યુનિટી બુસ્‍ટર છે.

Follow Me:

Related Posts