fbpx
અમરેલી

અમરેલી ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓને નાણાકીય સહાય મેળવવા જોગ

ટૂંકી મુદત અને મધ્યમ મુદતનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરેલ હોયવસુલાત નિયમિત કરતી હોયતેમજ ધિરાણ – વસુલાત યોજના ઢાંચા મુજબ વધારો થયો હોયતથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઈ હોય તો મંડળીને સહાય મળી શકે છે. જે ધ્યાને લઈ જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ તાત્કાલિક સને ૨૦૧૬-૧૭ થી ૨૦૧૯-૨૦૨૦ સુધીના ચાર વર્ષના હિસાબો – તારીજ. નફા નુકસાન ખાતું વેપાર ખાતુંસરવૈયા સાથે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીસહકારી મંડળીઓબહુમાળી ભવનબ્લોક-સીત્રીજો માળઅમરેલીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે માટે કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૨૨૦૭ અથવા મો.ન. ૯૮૨૫૪૫૯૬૯૫ પર સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts