fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ ૧૨ કેસ : કુલ 378 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.28 ના બપોરના કોવિડ-19ના 14 પોઝિટિવ કેસ આવ્યા બાદ અત્યારે સાંજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા આમ આજ તા. 28 ના કુલ 26 કેસ સાથે કુલ 378 થયા

 • ખાંભાના રાયડીના 42 વર્ષીય યુવાન
 •  સાવરકુંડલાના કેરાલા ના 65 વર્ષીય પુરુષ
 • સાવરકુંડલાના પિયાવા ના 55 વર્ષીય પુરુષ
 • સાવરકુંડલાના ચીખલીના 39 વર્ષીય પુરુષ
 • સાવરકુંડલાના 75 વર્ષીય વૃદ્ધા
 • સાવરકુંડલા ના જીરા (સીમરણ) ના 70 વર્ષીય વૃદ્ધા
 • રાજુલા ના મોટી ખેરાળી ના 40 વર્ષીય મહિલા
 • ધારીના આંબરડીના 35 વર્ષીય પુરુષ
 • ધારીના નવી વસાહતના 30 વર્ષીય યુવાન
 • ધારી ના પ્રેમપરા ના 14 વર્ષીય સગીરા
 • લાઠીના શાખપુરના 59 વર્ષીય મહિલા,
 • લીલીયાના પુંજાપાદરના 38 વર્ધિય યુવાન

આમ તા.28 ના રોજના કોવિડ-19 ના કુલ 26 કેસ સાથે કુલ 378 પોઝિટિવ કેસ થયા.

Follow Me:

Related Posts