fbpx
અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેર માં ઉકાળા ઉત્સવ

દામનગર શહેર માં ઉકાળા ઉત્સવ વૈશ્વિક મહામારી અને ઋતુજન્ય રોગ સામે રક્ષણ આપતો ઉકાળો પીવરાવતા છભાડિયા રોડ  મઢુલી બાપાસીતારામ મિત્ર મંડળ નું સુંદર આયોજન  અમરેલી જીલા માં કોવિડ ૧૯ ના વધતા કેસો થી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી પાવર વર્ધક ૧૮ પ્રકાર ના દેશી ઓસડીયા નાખી ઔષધીય ગુણ નો ઉકાળો દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ઋતુજન્ય રોગ સામે રોગપ્રતિકારક શક્તિ વર્ધક ૧૮ પ્રકાર ના દેશી ઔષધીય ઓસડીયા નાખી ને બનાવેલ ગરમા ગરમ ઉકાળો વિતરણઇમ્યુનિટી પાવર વર્ધક ઉકાળો સવાર ના ૭-૦૦ કલાક થી સવાર ના ૯-૦૦ સુધી પીરસાય રહ્યો છે દામનગર શહેર ના છભાડિયા રોડ સવાણી પ્રાથમિક સ્કૂલ સામે દૈનિક ઉકાળો ઉત્સવ નું સુંદર આયોજન કરાયું છે

 

Follow Me:

Related Posts