fbpx
અમરેલી

ગુજરાત રાજ્ય પ્રદેશ ના ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલ સાથે શુભેનચ્છા પાઠવતા ઉર્વીબેન ટાંક

માનનીય M.P. શ્રી અને ગુજરાત રાજ્ય પ્રદેશ ના ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ સાથે શુભેનચ્છા મુલાકાત કરી અને સાહેબ શ્રી ને ખૂબ ખૂબ અભિનદન પાઠવ્યા. સાથે સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન  દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “Galloping Gujarat ” અને ” નમસ્તે ગુજરાત….ભગીરથ વિચાર ” નું પુસ્તક આજ રોજ એમના દ્વારા વિમોચન કરેલ . તેમાં હાજર રહેલ ઉર્વીબેન ભરતભાઇ ટાંક , ભરતભાઈ ટાંક , વિજય ચોંટલિયા , સચિન રૂપારેલ  હાજર રહયા હતા.

Follow Me:

Related Posts