fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 19 કેસ : કુલ 402 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લાને ઘમરોળતો કોરોના વધુ 19 કેસ આવતા જિલ્લામાં હાહાકાર…
આજ તા 29 જુલાઈના રોજ અમરેલી જિલ્લા માં બપોરે કોવિડ-19 ના 5 પોઝિટિવ કેસ આવેલ ત્યાર બાદ અત્યારે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાતા અમરેલી જિલ્લામાં ભયનો માહોલ…
આજ તા.29 જુલાઈના 24 પોઝિટિવ કેસ સાથે કુલ 402 પોઝિટિવ કેસ થયા. અત્યારે 19 કેસ માં…* લાઠીના શાખપુરના 85 વર્ષીય વૃદ્ધ, * લાઠી દરબાર ચોકના 77 વર્ષના વૃદ્ધા, * ધારીના દેવલાના 55 વર્ષીય પુરુષ, * ધારીના 37 વર્ષીય પુરુષ, * લીલીયાના લોકા ના 55 વર્ષીય પુરુષ, * ખાંભાના દાઢીયાળીના ના 35 વર્ષીય પુરુષ, * ખાંભાના સરકડીયા ના 43 વર્ષીય પુરુષ અને 45 વર્ષીય પુરુષ ( બે કેસ ), * ખાંભાના જામકા ના 17 વર્ષીય યુવાન, * ખાંભાના 32 વર્ષીય પુરુષ, * રાજુલાના ખંભાળિયા ના 62 વર્ષીય મહિલા, * રાજુલાના મોંગરીના 29 વર્ષીય યુવાન,
* બગસરાના જિનપરા ના 35 વર્ષીય પુરુષ, * બગસરા ના સ્વામિનારાયણ સોસાયટીના 32 વર્ષીય પુરુષ, * બાબરાના ધરાઈના 55 વર્ષીય પુરુષ, * સાવરકુંડલા ના મોટાઝીંઝુડા ના 35 વર્ષીય પુરુષ, સાવરકુંડલા ના વંડા ના 65 વર્ષીય પુરુષ, * ફૂંકાવાવના ખજૂરીપીપળીયાના 26 વર્ષીય યુવાન, * કુંકાવાવ ના દેવળકી ના 60 વર્ષીય પુરુષ…આમ આજ તા. 29 જુલાઈના રોજ કોવિડ-19 ના કુલ 24 કેસ સાથે જિલ્લામાં કુલ 402 પોઝિટિવ કેસ થયા.

Follow Me:

Related Posts