fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ લાઠી શહેર , રાજુલા શહે૨
દામનગર શહેર , રાજુલા તાલુકો બાબરા શહેર ના નવા નિયુક્ત હોદેદારો ની વરણી કરવા માં આવી આગામી
દિવસોમાં તમામ મંડલોની કારોબારી સહિતનું સંગઠન માળખું જાહેર થશે . જિલ્લામાં ભાજપ સંગઠન વધુ
મજબુત બનશે : જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા
અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ , મહામંત્રીઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી .
પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા વિચારણા બાદ
જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરાએ લાઠી શહેર , રાજુલા શહેર , દામનગર શહેર , બાબરા શહેર અને રાજુલા
તાલુકા ભાજપનાં નવ નિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે . જેમાં
રાજુલા શહેર
૧ પરેશભાઈ દિનેશભાઈ લાડુમોર પ્રમુખ
૨ મનોજભાઇ મણિભાઈ સંઘવી ઉપ પ્રમુખ
૩ હરિકૃષ્ણભાઈ નાનજીભાઇસોંડગર ઉપ પ્રમુખ
૪ આશીષભાઇ ભૂપતભાઇ વાવડીયા ઉપ પ્રમુખ
૫ વિણાબેન નરેશભાઇ સલ્લા ઉપ પ્રમુખ
૬ મહેશભાઇ ટાપુભાઇ ટાંક ઉપ પ્રમુખ
૭ ધર્મીસ્ઠબેન ગજેન્દ્રસિંહ પરમાર ઉપ પ્રમુખ
૮ મહેન્દ્રભાઇ કનુભાઈ ધાખડા મહા મંત્રી
૯ મયુરભાઈ પ્રતાપભાઈ દવે મહા મંત્રી
૧૦ અમિતભાઈ વાલજીભાઈ બાબરિયા મંત્રી
૧૧ રંણછોડભાઈ વિરાભાઈ મકવાણા ઉપ પ્રમુખ
૧૨ કાનભાઇ વાઘભાઈ પરમાર મંત્રી
૧૩ પુરીબેન રામજીભાઇ બાબરિયા મંત્રી
૧૪ નયનાબેન જીતુભાઈ મશરૂ મંત્રી
૧૫ જયશ્રીબેન સુરેશભાઇ વાળા મંત્રી
૧૬ મનીષભાઈ ડી વાઘેલા કોષાધ્યક્ષ
રાજુલા તાલુકો
૧ હરસુરભાઈ ગાંડાભાઈ લાખણોત્રા પ્રમુખ
૨ વલકુભાઇ હમીરભાઈ જાજડા ઉપ પ્રમુખ
૩ ભરતભાઇ મેરૂભાઈ ગુજરીયા ઉપ પ્રમુખ
૪ બાબુભાઇ ભગવનભાઇ મકવાણા ઉપ પ્રમુખ
૫ વિલાસબેન જાદવભાઈ જાલંધરા ઉપ પ્રમુખ
૬ સુખભાઇ આણદભાઈ મકવાણા ઉપ પ્રમુખ
૭ મનુભાઈ જેતુભાઈ ધાખડા ઉપ પ્રમુખ
૮ વિક્રમભાઈ દેવશીભાઇ શિયાળ મહા મંત્રી
૯ ઘનશ્યામભાઈ રાજાભાઈ સાવલિયા મહા મંત્રી
૧૦ તખુભાઇ બદરુભાઇ ધાખડા મંત્રી
૧૧ અશોકભાઇ ભોળાભાઈ વાંજા મંત્રી
૧૨ નાનજીભાઈ ચકુરભાઇ કળસરિયા મંત્રી
૧૩ મીનાક્ષીબેન ગુણવંતભાઈ જિંજુડા મંત્રી
૧૪ ગીતાબેન દેવાયતભાઈ લૂણી મંત્રી
૧૫ મધુભાઈ કરશનભાઈ ચૌહાણ મંત્રી
૧૬ માધવીબેન હિતેશભાઇ ઓઝા કોષાધ્યક્ષ
લાઠી શહેર
૧ અનિલભાઈ બાબુભાઇ નાંઢા પ્રમુખ
૨ નરેશભાઇ નાજાભાઈ કનાળા ઉપ પ્રમુખ
૩ વિશાખાબેન વિપુલભાઈ ઓઝા ઉપ પ્રમુખ
૪ ભૂપતભાઇ પોલાભાઈ મેર ઉપ પ્રમુખ
૫ રીટાબેન કાર્તિકભાઈ ભટ્ટ ઉપ પ્રમુખ
૬ દિનેશભાઇ બાબુભાઇ મકવાણા ઉપ પ્રમુખ
૭ અલ્કાબેન હરેશભાઈ પઢિયાર ઉપ પ્રમુખ
૮ ચેતનભાઈ બાબુભાઇ મકવાણા મહા મંત્રી
૯ રાજુભાઇ છગનભાઇ મોતીસરિયા મહા મંત્રી
૧૦ કલ્પેશભાઇ શંભુભાઈ મેતલિયા મંત્રી
૧૧ અનિલભાઈ પરષોત્તમભાઈ સેજુ મંત્રી
૧૨ રેખાબેન કિશોરભાઇ રાણવા મંત્રી
૧૩ પ્રતાપભાઈ ભવનભાઈ સોલંકી મંત્રી
૧૪ વર્ષાબેન કેશુભાઈ મકવાણા મંત્રી
૧૫ રમેશભાઈ શંભુભાઈ ગુજરાતી મંત્રી
૧૬ જયેશભાઇ અનંતરાય ઠાકર કોષાધ્યક્ષ
દામનગર શહેર
૧ પ્રિતેશભાઇ તળશીભાઈ નારોલા પ્રમુખ
૨ કૃપાબેન વિમલભાઈ ભટ્ટ ઉપ પ્રમુખ
૩ જયંતિભાઈ બાલાભાઈ નારોલા ઉપ પ્રમુખ
૪ ભરતભાઇ ગોરધનભાઈ ભાસ્કર ઉપ પ્રમુખ
૫ અતુલભાઈ લાલજીભાઈ દલોલિયા ઉપ પ્રમુખ
૬ નિશાબેન નિલેષભાઈ ભુછડા ઉપ પ્રમુખ
૭ સતીશગીરી ભાવગીરી ગોસ્વામિ મહા મંત્રી
૮ ધ્રુવભાઈ દલપતભાઈ ભટ્ટ મહા મંત્રી
૯ ચીમનભાઈ કરમશીભાઈ મૂળિયા મંત્રી
૧૦ ભાવેશગીરી અભયગીરી ગોસ્વામિ મંત્રી
૧૧ લાલાભાઈ ખોડાભાઈ વાઘેલા મંત્રી
૧૨ જયાબેન રમેશભાઈ ભાસ્કર મંત્રી
૧૩ હરપાલસિંહ કિરીટસિંહ જાડેજા મંત્રી
૧૪ મધુબેન છગનભાઇ કામદાર મંત્રી
૧૫ અજિતભાઈ ચૂલીલાલ ભટ્ટ ઉપ પ્રમુખ
૧૬ વિશાલભાઈ હસુભાઈ ખેતી કોષાધ્યક્ષ
બાબરા શહેર
૧ મુકેશભાઇ કે ખોખરીયા પ્રમુખ
૨ કિરીટભાઇ લાલજીભાઈ પરવાડીયા ઉપ પ્રમુખ
૩ અલતાફભાઈ અબ્દુલભાઈ નથવાણી ઉપ પ્રમુખ
૪ મુકેશભાઇ પરબતભાઇ પીપળવા ઉપ પ્રમુખ
૫ અંકુરભાઈ બી જસાણી ઉપ પ્રમુખ
૬ દીપકભાઈ કનૈયા ઉપ પ્રમુખ
૭ ઉષાબેન ઇંદ્રોડિયા ઉપ પ્રમુખ
૮ બિપિનભાઈ રાદડીયા મહા મંત્રી
૯ વસંતભાઇ એમ તેરૈયા મહા મંત્રી
૧૦ ગીતાબેન પ્રતાપભાઈ ખાચર મંત્રી
૧૧ મંજુલાબેન દિનેશભાઇ ટાંક મંત્રી
૧૨ મનીષભાઈ કે ગોહિલ મંત્રી
૧૩ મનીષાબેન પરેશભાઈ સરવૈયા મંત્રી
૧૪ નિર્મળાબેન કાંતિભાઈ બથવાર મંત્રી
૧૫ દેવશીભાઈ એલ મારૂ મંત્રી
૧૬ રસિકભાઈ ગોજારિયા કોષાધ્યક્ષ
આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , સાંસદ નારણભાઈ કાછડીયા , રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી , પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉંધાડ , હીરાભાઈ સોલંકી , બાલુભાઈ તંતી , મનસુખભાઈ ભુવા , વાલજીભાઈ ખોખરીયા , જે.વી.કાકડીયા , જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો , ભરતભાઈ કાનાબાર , પ્રાગજીભાઈ હીરપરા , મનસુખભાઈ સુખડીયા , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે . નવી સંગઠન શકિત અને જોશ સાથે જિલ્લામાં મજબુતાય સાથે પાર્ટીનું કામ થાય તે દીશામાં સહુ સાથે મળીને જિલ્લામાં કેસરીયો માહોલ ઉભો થશે . તેમજ આ વરણીને જિલ્લા ભાજપના હોદેદારઓ સર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , ઉપપ્રમુખ મયુર હીરપરા , જિતુભાઈ ડેર , રીતેશ સોની , જયોત્સનાબેન અગ્રાવત , વંદાબેન મહેતા , રંજનબેન ડાભી , મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , મંત્રી ભરત વેકરીયા , હિતેશ જોષી , રાજુભાઈ ગીડા , ચેતન શીયાળ , અલ્કાબેન દેસાઈ , મધુબેન જોષી , જયાબેન ગેલાણી , મંજુલાબેન વીરડીયા , કોષાધ્યક્ષ ભીખાભાઈ સરવૈયા સહીતનાં આગેવાનોએ આવકારી છે . તેમ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયાની અખબાર યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts