fbpx
અમરેલી

જામનગર આર્યુ. યુનિ.ના પૂર્વ પ્રિન્‍સીપાલ ડો. હિતેષ જાની દ્ધારા સફળ પ્રયોગ દિવસમાં બે વખત વરાળથી નાસ લેવાની સાથે કોરોના સામે સુરક્ષા કવચ તરીકે પુરવાર થયેલ સુંઠનો ઉપયોગ પણ કરીએ ડો. ભરત કાનાબાર

જામનગર આર્યુ. યુનિ.ના પૂર્વ પ્રિન્‍સીપાલ ડો. હિતેષ જાની દ્ધારા સફળ પ્રયોગ
દિવસમાં બે વખત વરાળથી નાસ લેવાની સાથે કોરોના સામે સુરક્ષા કવચ
તરીકે પુરવાર થયેલ સુંઠનો ઉપયોગ પણ કરીએ ડો. ભરત કાનાબારરાજકોટના જંગલેશ્વર તથા કચ્‍છના
માધુપુરમાં સુંઠના પ્રયોગથી સંક્રમણને
કાબૂમાં રાખવામાં સફળતાએરપોર્ટ પર ફરજ બજાવતા હકા ના
જવાનો, કંડલા પોર્ટના કર્મચારીઓ,
રીલાયન્‍સ રીફાઈનરીના કર્મચારીઓએ
આ પ્રયોગ અપનાવ્‍યો છે.ચંદીગઢ, કર્ણાટક, આસામ જેવા દૂરનારાજયોમાં પણ ડો. હિતેષ જાનીનો આ
સુંઠનો પ્રયોગ પહોંચ્‍યો છે.આપણાં ઋષિમુનિઓ જેને
ભભમહાઔષધભભ ગણ્‍યું છે તે સુંઠના
નિયમિત સેવનથી કોરોના સામે સારૂં
એવું રક્ષણ મળે છે.તા. 1 ઓગસ્‍ટથી ર1 દિવસ સુધી અમરેલી જીલ્લા ના તમામ લોકો સામૂહિક રીતે દિવસમાં
બે વખત વરાળનો નાસ લે તેવી મારી અપીલને અભૂતપુર્વ પ્રતિસાદ સાં5પડયો છે. સેંકડો લોકોએ પોતાના
પરિવારના તમામ સદસ્‍યો સાથે આ પ્રયોગનો પ્રારંભ કરી દીધો છે. સંખ્‍યાબંધ લોકો તેમના ફોટા અને વીડીયો
શેર કરી રહયા છે. આ અભિયાન માટે 1 ઓગસ્‍ટનો સમય નકકી કરવાનું કારણ એ હતું કે ત્‍યાં સુધીમાં બધા
સુધી આ ઉપાયનો પ્રચાર થઈ શકે. હજુ પણ તમારી આજુબાજુ રહેતાં લોકો,તમારાં સગાં-સ્‍નેહીઓએ આ
પ્રયોગનો પ્રારંભ ન કર્યો હોય તો તેમને આ માહિતી પહોંચાડી આમાં જોડવાનો પ્રયત્‍ન કરશો.
મને અમરેલી ત્ત્લ્‍લાની આયુર્વેદ હોસ્‍પીટલના સુપ્રીટેન્‍ડન્‍ટ ડો. ભાવેશભાઈ મહેતાએ તેમના
ગુરૂ અને જામનગરની આયુર્વેદ કોલેજના પુર્વ પ્રિન્‍સીપાલ ડો. હિતેષ જાનીએ આ સુંઠના ઉપયોગથી
કોરોનાના સંક્રમણને નાથવા જે સફળ પ્રયોગો કર્યા તેના વિષે વાત કરી એટલું જ નહિં 5ણ ડો. જાની સાહેબ
સાથે મને ટેલીફોનથી વાત કરાવી. ડો. હિતેષભાઈએ મને વરાળના આ પ્રયોગ સાથે સાથે લોકોમાં સુંઠના
ઉપયોગનો પ્રચાર કરવા કહયું. કચ્‍છના માધાપરમાં શરૂઆતના તબકકામાં ત્રણ પોઝીટીવ કેસ આવ્‍યા અને
એક દર્દીનું મૃત્‍યું થયું. દોઢ લાખની વસ્‍તી ધરાવતાં આ વિસ્‍તારમાં લોકોમાં ખુબ ફફડાટ વ્‍યાપી ગયો. ડો.
જાની સાહેબના સૂચન પ્રમાણે કવોરેન્‍ટાઈનમાં રાખેલ 1500 વ્‍યકિતમાં અને ત્‍યારબાદ સમગ્ર વિસ્‍તારના
ચકક ના સ્‍વયં સેવકો દ્ધારા લોકોમાં સુંઠના પ્રયોગનો પ્રચાર કરવામાં આવ્‍યો. આ પ્રયોગના પરિણામે
માધાપરમાં આ સંક્રમણ કાબૂમાં આવી ગયું. રાજકોટના જીલ્લા કલેકટરને માધાપુરમાં થયેલ સુંઠના આ
રાજકોટના જંગલેશ્વર તથા કચ્‍છના
માધુપુરમાં સુંઠના પ્રયોગથી સંક્રમણને
કાબૂમાં રાખવામાં સફળતાએરપોર્ટ પર ફરજ બજાવતા હકાના
જવાનો, કંડલા પોર્ટના કર્મચારીઓ,
રીલાયન્‍સ રીફાઈનરીના કર્મચારીઓએ
આ પ્રયોગ અપનાવ્‍યો છે.ચંદીગઢ, કર્ણાટક, આસામ જેવા દૂરના
રાજયોમાં પણ ડો. હિતેષ જાનીનો આ
સુંઠનો પ્રયોગ પહોંચ્‍યો છે.આપણાં ઋષિમુનિઓ જેને
ભભમહાઔષધભભ ગણ્‍યું છે તે સુંઠના
નિયમિત સેવનથી કોરોના સામે સારૂં
એવું રક્ષણ મળે છે.સફળ પ્રયોગની જાણ થતાં તેમણે ડો. હિતેષભાઈનો સંપર્ક કરી રાજકોટમાં ભભહોટ ઝોનભભ બની ગયેલ
જંગલેશ્વર વિસ્‍તારમાં આ પ્રયોગ કરવા વિનંતી કરી. એ સમયે જંગલેશ્વર વિસ્‍તારમાં 50 થી વધારે
પોઝીટીવ કેસો હતા. સમગ્ર વિસ્‍તારને ભભકન્‍ટેન્‍ટમેન્‍ટ એરીયાભભ તરીકે જાહેર કરેલ એટલે બહારથી અંદર
જવાની મનાઈ હતી. ડો. જાની સાહેબે એજ વિસ્‍તારમાં આવેલ 16 શેરીમાંથી બે-બે યુવાનોને સીલેકટ કરી
તે જ વિસ્‍તારમાં લોકોમાં સુંઠનો પ્રયોગ કરાવ્‍યો, જેના લીધે જંગલેશ્વર વિસ્‍તારમાં કોરોનાને અંકુશમાં લેવામાં
ખુબ મોટી સફળતા મળી છે.
સુંઠનો આ પ્રયોગ ખુબજ સરળ અને હાથવગો છે. જમ્‍યા પછી દિવસમાં બે વાર લગભગ 1
ગ્રામ જેટલી સુંઠ ત્ત્ભ પર રાખવાની હોય છે. સુંઠનો પાવડર ત્ત્ભ પર માત્ર 5-7 મિનિટ રાખવાથી તે લાળ
સાથે ભળી સમગ્ર મુખ અને કંઠ સુધી ફેલાયેલ લસીકા વાહિની દ્ધારા તેના પ્રભાવથી આખું ગળુંશુઘ્‍ધ કરી
નાખે છે. આ પ્રયોગ સવાર-સાંજ બે વખત જમ્‍યા 5છી કરવો જોઈએ. એજ રીતે દિવસમાં 1 વાર મગના
દાણા જેટલો સુંઠનો પાવડર સુંઘવાથી પણ સુંઠના ઉષ્‍ણ અને તિક્ષ્ણ એવા બે વિશિષ્ઠ ગુણના લીધે નાકના
મેમ્‍બ્રેન દ્ધારા તેનું શોષણ થઈ ચોટેલા કફને ગળાવી બહાર કાઢે છે અને વાયરસના ઈન્‍ફેકશનને અંદર
પ્રવેશતા અટકાવે છે.
અત્‍યારે હાલ તબીબી, વિજ્ઞાન પાસે એવી કોઈ દવા નથી જે પ્રવેશી ગયેલ વાયરસને બહાર
કાઢી શકે. જે કોઈ એન્‍ટી વાયરલ દવાઓ છે તે આ વાયરસની વૃઘ્‍ધિ અટકાવવા અને તેનાથી શરીરમાં થતાં
ડેમેજને અટકાવવા માટેની છે. સુંઠ અને પાણીની વરાળના નાસના બેવડા પ્રયોગથી વાયરસને નાથવામાં
સફળતા મળવાના ચાન્‍સ છે.
માધાપુર (કચ્‍છ) અને રાજકોટના જંગલેશ્વરના સફળ પ્રયોગ પછી અમદાવાદ મ્‍યુનિસિપલ
કોર્પોરેશન દ્ધારા અમદાવાદના પશ્ચિમ વિસ્‍તારના 135 કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોનમાં આ પ્રયોગ હાથ ધરવામાં
આવેલ છે. 500 જેટલા સ્‍વયંસેવકો દ્ધારા સુંઠના 75000 પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત
એરપોર્ટ 5ર ફરજ બજાવતાં, હકા ની વિનંતીથી ડો. જાની સાહેબે વડોદરા, રાજકોટ, ભુજ, અમદાવાદ
એરપોર્ટ પર સીકયોરીટી તરીકે કામ કરતાં હકા ના જવાનોમાં આ પ્રયોગ શરૂ કર્યો છે. મુંબઈ મ્‍યુ.
કોર્પોરેશન દ્ધારા તેમજ કલ્‍યાણ, થાણાતથા આસામ સુધી સુંઠના આ પ્રયોગો ચાલી રહયા છે. રીલાયન્‍સ
રીફાઈનરીના કર્મચારીઓને પણ આની સમજ અપાયેલ છે. આપણાં ઋષિમુનિઓએ જેને ભભમહાઔષધભભ
ગણેલ છે તે સુંઠ કોરોનાના વાયરસના સંક્રમણને અટકાવવામાં ચમત્‍કારિક પરિણામો લાવી શકે છે. આપણી
પાસે હાલ કોઈ વેકસીન કે સચોટ દવા ઉપલબ્‍ધ નથી ત્‍યારે આયુર્વેદમાં સૂચવેલ આ બે સાદા ઉપાયો –
પાણીની વરાળના બે વખત નાસ લેવા અને બે વખત સુંઠનું સેવન કરવું – જેનાથી આપણે ઘણાં સુરક્ષિત
રહીશું. આ એક મહામારી છે અને મહામારી સામેની લડાઈમાં બધાં જ લોકો એક સાથે પ્રયાસ કરે તો જ
સફળ થઈ શકાય.
લોકડાઉના 57 દિવસો સુધી 1 5ણ કેસ ન ધરાવતાં અમરેલીમાં રોજ ર0-30 કેસો
પોઝીટીવ આવી રહયા છે. જેટલાં પોઝીટીવ કેસો છે તેના કરતાં ઓછામાં ઓછા 8-10 ગણાં લોકો આ
વાયરસથી સંક્રમિત હોવાની શકયતા છે. આપણા જીલ્લામાં કમનસીબે મૃત્‍યુદર પણ ખુબ ઉંચો છે. અમરેલી
જિલ્લાના લોકો આવતાં ર1 દિવસ આ પ્રયોગ સામૂહિક રીતે કરે તેવી નમ્ર વિનંતી છે. ચાલો આપણે સૌ
સહિયારો પ્રયાસ કરીએ. સુંઠના પ્રયોગ વિષે ડો. હિતેષભાઈ જાનીની અંગ્રેત્ત્ અને હિન્‍દીમાં વીડીયો કલી5
વોટસએપ દ્ધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહયો છું. તમને આ કલીપમેસેજ દ્ધારા
મળે તો તમારાં બીજા ગ્રુપમાં મુકવા વિનંતી.

Follow Me:

Related Posts