fbpx
અમરેલી

અમરેલીમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ

અમરેલીના ધારાસભ્‍ય અને વિપક્ષીનેતા પરેશ ધાનાણીની ગ્રાન્‍ટમાંથી નાગદેવતાના મંદિરે તૈયાર કરવામાં આવેલ કોમ્‍યુનિટી હોલનું લોકાર્પણ કરીને તેઓએ નાગદેવતાના મંદિરે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપીને કોરોનાનું દૂષણ ડામવા પ્રાર્થના કરી હતી. તો તેમની જ ગ્રાન્‍ટમાંથી બહેરા-મૂંગા શાળામાં તૈયાર થયેલ માર્ગનું લોકાર્પણ પણ કરવામાં આવ્‍યું હતું. આ તકે જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુનસોસા, પી.પી. સોજીત્રા, લલિત ઠુંમર, જે.પી. સોજીત્રા, સંદિપ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts