fbpx
અમરેલી

અમરેલી શહેરના 2 કેસ સાથે વધુ 11 પોઝિટિવ કેસ : કુલ 463 પોઝિટિવ કેસ નોધાયા

આજ તા.1 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા માં કોવિડ-19 અમરેલી શહેરના 2 કેસ સાથે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ કુલ 463 પોઝિટિવ કેસ થયા…અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસમાં.
* માણેકપરાના સત્યનારાયણ મંદિર પાસેના 58 વર્ષીય પુરુષ, વૃંદાવન પાર્ક-4 ના 62 વર્ષીય પુરુષ ( બે કેસ ), * બગસરાના ખત્રીવાડ, મેઈન બજારના 65 વર્ષીય પુરુષ, * જાફરાબાદ પીપળી કાંઠા ના 59 વર્ષીય પુરુષ, અને * કુંકાવાવ ના સૂર્યપ્રતાપગઢ ના 32 વર્ષીય પુરુષ, * ઈંગોરાળાના 35 વર્ષીય પુરુષ, * દામનગરના સીતારામનગરના 65 વર્ષીય મહિલા, * જસવંતગઢ ના 55 વર્ષીય મહિલા અને 55 વર્ષના પુરુષ ( બે કેસ ), * પીપળી કાંઠા ના 40 વર્ષીય પુરુષ અને 38 વર્ષીય મહિલા ( બે કેસ ) આમ હાલ કુલ 463 કેસ માંથી 16 દર્દીઓના મૃત્યુ, 183 દર્દીઓ સારવાર હેઠળ અને 264 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આજ તા.1 ઓગસ્ટના કુલ કેસ 11 થયા.

Follow Me:

Related Posts