fbpx
અમરેલી

જાફરાબાદ યાડૅના ચેરમેન દ્વારા પોતાના પુત્ર ના જન્મ દિવસ ની અનોખી રીતે કરી ઉજવણી,જાફરાબાદની સરકારી કચેરીઓ માં સેનેટરાજ મશીનો મુકી ઉજવણી કરવામાં આવી

જાફરાબાદ યાડૅ ના ચેરમેન દ્વારા પોતાના પુત્ર ના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટીંગ યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ તથા તેમના પત્ની રિના બેન શિયાળ દ્વારા પુત્ર. ચિતરાજ શિયાળ ના જન્મ દિવસ ને સાદાય થી ઉજવવા આવ્યો જેમાં હાલ કોરોના મહામારી જેવા ભયંકર રોગથી દેશ મુસીબત માં છે ત્યારે અહીં યાડૅ ના ચેરમેન ચેતનભાઈ શિયાળ દ્વારા જાફરાબાદ ની સરકારી કચેરીઓ માં સેનેટરાજ મશીનો મુકી ઉજવણી કરવામાં આવી જેમાં જાફરાબાદ ટાઉન અને મરીન પોલીસ સ્ટેશન તથા પી જી વીસી એલ સરકારી હોસ્પિટલ પોસ્ટ ઓફીસ નગરપાલિકા તાલુકાના પંચાયત આંગણવાડી ડોડીયા હોસ્પિટલ મહેતા હોસ્પિટલ જેવી એનેક જગ્યાએ સેનેટરાઇજ મશીન મુકી ચાદાય થી પુત્રચિતરાજ નો જન્મ દિવસ ઉજવ્યો જેમાં માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ જાફરાબાદ ના વેપારી અને આગેવાનો દ્વારા જન્મ દિવસ ની હાર્દિક શુભકામના આપવામાં આવી હતી. રિપોર્ટ બાબુભાઈ વાઢેળ જાફરાબાદ

Follow Me:

Related Posts