fbpx
અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેર પોલીસ દ્વારા શહેર ની મુખ્ય બજાર માં ફ્લેગ માર્ચ

અમરેલી જિલ્લા માં કોવિડ ૧૯,  ના વધતા કેસો થી ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર વિભાગ ની ગાઈડ લાઇન્સ ની સમીક્ષા
-દામનગર શહેર ની મુખ્ય બજારો શાકમાર્કેટ ભીડ ભાડ વાળા વિસ્તારો સાંકડી બજારો શોપિંગ સેન્ટરો સહિત માં સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી સમીક્ષા કરાય
સોશલ્ય ડિસ્ટન્ટ માસ્ક ફરજીયાત જેવી બાબતો નું પાલન કરાય છે કે કેમ ? તે માટે દામનગર પોલીસ સ્ટાફ દ્વારા દિવસ માં વે વખત રાઉન્ડપ દામનગર સ્થાનિક પોલીસ ના સમગ્ર સ્ટાફ દ્વારા આજે મુખ્ય બજાર માં ફ્લેગ માર્ચ ફરી હતી

Follow Me:

Related Posts